SHORT LATEST NEWS

રાજ્યમાં હવે જામશે શિયાળો, એક રાતમાં તાપમાન 3 ડિગ્રી ગગડ્યું

ગુજરાત: રાજ્યમાં હવે જામશે શિયાળો, એક રાતમાં તાપમાન 3 ડિગ્રી ગગડ્યું, સિઝનમાં પહેલીવાર ઠંડી 10 ડિગ્રીએ પહોંચશે, અમદાવાદમાં ઠંડીનો પારો 10 થી 12 ડિગ્રીની વચ્ચે, 10.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું

Read More »

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકમાં વધારો

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકમાં વધારો, એરપોર્ટ પર રોજ 33 હજાર આવે છે પેસેન્જર, NRIની સિઝન અને શતાબ્દી મહોત્સવથી પેસેન્જરની સંખ્યા વધી

Read More »

PSI, ASI, LRD ઉમેદવારો નિમણૂંક પત્ર બાબતે સરકારને કરશે રજૂઆત

2021-22ની ગૃહ વિભાગની ભરતીનો મામલો, PSI, ASI, LRD ઉમેદવારો સરકારને રજૂઆત કરશે, 10 હજારથી વધુ ઉમેદવારોની પસંદગી કરાઈ હતી, પસંદગી પત્ર આપેલા પણ નિમણૂંક પત્ર બાકી છે

Read More »

ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો રાજ્યના અનેક શહેરોમાં ગગડ્યું તાપમાન

ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો રાજ્યના અનેક શહેરોમાં ગગડ્યું તાપમાન હજુ ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી બદલાતા વાતાવરણની ખેતી પર અસર વાતાવરણ પલટાતા શાકભાજીના પાકને પણ નુકસાનની ભિતી

Read More »

ગોંડલની સબજેલનો હવાલદાર રૂપિયા 3500ની લાંચ લેતા ઝડપાયો

ગોંડલની જેલ ફરી એકવાર ચર્ચામાં, સબજેલનો હવાલદાર લાંચ લેતા ઝડપાયો, હવાલદાર જગદીશ સોલંકીને રૂપિયા 3500 ની લાંચ લેતા ACBએ ઝડપ્યો,  જેલમાં કેદીને મોબાઈલ ઉપયોગ કરવા દેવા માટે લાંચ માગી હોવાનો આરોપ,  ગોંડલ સબજેલ અગાઉ જલસા કાંડ માટે આવી હતી વિવાદમાં

Read More »

ગાંધીનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ,4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ, સેક્ટર 24 શાક માર્કેટમાં જૂથ અથડામણ, ડુંગળી ઉતારવા મામલે થઈ બબાલ, અથડામણમાં 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Read More »

મુખ્યમંત્રી એ ખરાબ પ્રદર્શન કરનારા અધિકારીઓને બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

ધ્યપ્રદેશમાં શિવપુરી જિલ્લામાં આયોજીક કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખરાબ પ્રદર્શન કરનારા અધિકારીઓને આડે હાથ લઈ બેદરકારી દાખવનાર બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તેમણે વધુમાં કહ્યું કે, 15 ઓગસ્ટ-2023 સુધીમાં એક લાખ સરકારી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને શિવપુરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની પ્રક્રિયા જલ્દીથી શરૂ કરાશે. ઉલ્લેખનિય છે …

Read More »
Translate »
× How can I help you?