SHORT LATEST NEWS

અમદાવાદથી જોધપુર જતી બસ પલટી બસ ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા પલટી

પાલનપુરના ચિત્રાસણી નજીક બસ પલટી અમદાવાદથી જોધપુર જતી બસ પલટી બસ ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા પલટી 30 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજા

Read More »

2023માં રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં ઘટાડો કરે તેવા સંકેત

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) ૨૦૨૩માં નાણાં નીતિને ફરી હળવી કરે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ના ત્રણ બહારી સભ્યો દ્વારા આ સંદર્ભમાં સંકેત આપવામાં આવ્યા છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાઈ ગયેલી એમપીસીની સમીક્ષા બેઠકની મિનટસ બાદ એમપીસીના કેટલાક સભ્યો દ્વારા પત્રકારો સાથેની વાતચીતમાં …

Read More »

અમદાવાદના 3 RTOમાં નવા વાહનોની 10 હજારથી વધુ અરજી પેન્ડિંગ

અમદાવાદના 3 RTOમાં નવા વાહનોની 10 હજારથી વધુ અરજી પેન્ડિંગ, ડીલરોએ મ્યુનિસિપલ ટેક્સના પુરાવા ન આપતા નોંધણી અટકી, RTO ઓફિસ-ડીલરો વચ્ચે બેઠક યોજાઈ

Read More »

પતિની હેવાનિયત આવી સામે પત્નીને HIV લોહીવાળું ઇન્જેક્શન માર્યું

સુરતમાં પતિની હેવાનિયત આવી સામે પત્નીને HIV લોહીવાળું ઇન્જેક્શન માર્યું ચારિત્ર્યની શંકા રાખી ઇન્જેક્શન માર્યું ઇન્જેક્શન માર્યા બાદ પત્ની બેહોશ થઇ પત્ની ભાનમાં આવતા પતિએ પોતાનો ગુનો કબૂલ્યો

Read More »

રાજ્યમાં હવે જામશે શિયાળો, એક રાતમાં તાપમાન 3 ડિગ્રી ગગડ્યું

ગુજરાત: રાજ્યમાં હવે જામશે શિયાળો, એક રાતમાં તાપમાન 3 ડિગ્રી ગગડ્યું, સિઝનમાં પહેલીવાર ઠંડી 10 ડિગ્રીએ પહોંચશે, અમદાવાદમાં ઠંડીનો પારો 10 થી 12 ડિગ્રીની વચ્ચે, 10.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું

Read More »

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકમાં વધારો

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકમાં વધારો, એરપોર્ટ પર રોજ 33 હજાર આવે છે પેસેન્જર, NRIની સિઝન અને શતાબ્દી મહોત્સવથી પેસેન્જરની સંખ્યા વધી

Read More »

PSI, ASI, LRD ઉમેદવારો નિમણૂંક પત્ર બાબતે સરકારને કરશે રજૂઆત

2021-22ની ગૃહ વિભાગની ભરતીનો મામલો, PSI, ASI, LRD ઉમેદવારો સરકારને રજૂઆત કરશે, 10 હજારથી વધુ ઉમેદવારોની પસંદગી કરાઈ હતી, પસંદગી પત્ર આપેલા પણ નિમણૂંક પત્ર બાકી છે

Read More »
Translate »