મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં કથિત રીતે યૌન શોષણનો ભોગ બનેલી 15 વર્ષની છોકરીએ યુટ્યુબ વીડિયો જોયા બાદ બાળકીને જન્મ આપ્યો અને નવજાતની હત્યા કરી નાખી. પોલીસે રવિવારે આ જાણકારી આપી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે યુવતીનું એક વ્યક્તિ દ્વારા યૌન શોષણ કરવામાં આવ્યું હતું જેને તેણી સોશિયલ મીડિયા દ્વારા જાણતી …
Read More »સોશિયલ મીડિયા પર જુઠ્ઠાં સમાચારોના દોરમાં સત્યનો જ શિકાર થઈ ગયો : સીજેઆઈ ચંદ્રચૂડ
ભારતનું બંધારણ ગ્લોબલ અને લોકલનું અદભૂત તાલમેલ ધરાવે છે. આપણું બંધારણ અને તેની મૂળ ભાવનાઓને અનેક દેશોએ તેમના બંધારણનું આધાર બનાવ્યું છે. આ વિચાર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(CJI)ડી.વાય.ચંદ્રચૂડે અમેરિકન બાર એસોસિએશનની ત્રણ દિવસની કોન્ફરન્સનું ઉદઘાટન કરતી વખતે વ્યક્ત કર્યા. સીજેઆઇએ સોશિયલ મીડિયા અંગે કહ્યું કે જુઠ્ઠાં સમાચારોના દોરમાં સત્યનો જ …
Read More »ભારતમાંથી ભાગેલા નિત્યાનંદે અલગ દેશ બનાવ્યો, UNમાં કરી એન્ટ્રી
ભારતમાંથી રેપના આરોપનો સામનો કરી રહેલા ભાગેડૂ નિત્યાનંદનો એક નવો પ્રોપગેંડા દુનિયાનો સામે આવ્યો છે. નિત્યાનંદે પહેલા તો યૂનાઈટેડ સ્ટેટ ઓફ કૈલાસા નામથી એક નવો દેશ બનાવ્યો હોવાનો દાવો કર્યો. જ્યાં કથિત રીતે હિન્દુ માન્યતા અનુસાર જીવન જીવે છે. હવે નિત્યાનંદે પોતાના દેશનું એક પ્રતિનિધિમંડળને એક મહિલાની આગેવાનીમાં સંયુક્ત રાષ્ટ્રની …
Read More »હાઈકોર્ટે દેવાયત ખવડના શરતી જામીન મંજૂર કર્યા 72 દિવસ બાદ દેવાયત ખવડ જેલમાંથી આવશે બહાર 6 મહિના સુધી રાજકોટમાં પ્રવેશ પર પ્રતિબંધ
દેવાયત ખવડના શરતી જામીન મંજૂર હાઈકોર્ટે દેવાયત ખવડના શરતી જામીન મંજૂર કર્યા 72 દિવસ બાદ દેવાયત ખવડ જેલમાંથી આવશે બહાર 6 મહિના સુધી રાજકોટમાં પ્રવેશ પર પ્રતિબંધ
Read More »ભારતીય બજારો પર વિદેશી બજારોની અસર, સેન્સેક્સ 281 પોઈન્ટ્સ અને નિફ્ટી 71 પોઈન્ટ ઘટીને ખુલ્યો
ભારતીય બજારો પર વિદેશી બજારોની અસર, સેન્સેક્સ 281 પોઈન્ટ્સ અને નિફ્ટી 71 પોઈન્ટ ઘટીને ખુલ્યો
Read More »દિલ્લી બાદ અમદાવાદની હવા સૌથી વધુ પ્રદુષિત ઉનાળાની વહેલી શરૂઆત માટે પ્રદુષણ જવાબદાર એર ક્વોલિટી ઈન્ડેક્સ 221ને પાર
દિલ્લી બાદ અમદાવાદની હવા સૌથી વધુ પ્રદુષિત ઉનાળાની વહેલી શરૂઆત માટે પ્રદુષણ જવાબદાર એર ક્વોલિટી ઈન્ડેક્સ 221ને પાર
Read More »જાસૂસી કૌભાંડ ગૃહ મંત્રાલયે CBIને આપી મનીષ સિસોદિયા વિરૂદ્ધ કેસ દાખલ કરવાની મંજૂરી
જાસૂસી કૌભાંડ: ગૃહ મંત્રાલયે CBIને આપી મનીષ સિસોદિયા વિરૂદ્ધ કેસ દાખલ કરવાની મંજૂરી
Read More »કચ્છમાં 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો
કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો, સવારે 11.41 વાગ્યે 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો, દુધઈથી 28 કિમી દૂર અક્ષાંશ: 23.556 રેખાંશ: 70.204 કેન્દ્ર બિંદુ નોંધાયું
Read More »ગાળો આપતી હતી પત્ની, ગુજારતી હતી અત્યાચાર, હાઇકોર્ટે કહ્યુ- ‘તમે ડિવોર્સ લેવાના હકદાર’
પત્નીના અત્યાચારથી પીડિત પતિનો એક કેસ દિલ્હી હાઈકોર્ટમાં આવ્યો હતો. કેસની સુનાવણી બાદ કોર્ટે ચુકાદો આપ્યો કે દરેક વ્યક્તિને સન્માન સાથે જીવવાનો અધિકાર છે. એટલા માટે પતિનો તલાક લેવાનો નિર્ણય યોગ્ય છે. ફેમિલી કોર્ટના આદેશ બાદ આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ફેમિલી કોર્ટે પતિને પત્નીને તલાક આપવાની મંજૂરી આપી …
Read More »આત્મહત્યા પહેલાં સ્યુસાઇડ નોટમાં પતિએ લખ્યા પત્નીના કારનામા
મહાલક્ષ્મી નગરમાં રહેતા હિતેશ પાલે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરતા પહેલા તેણે એક સુસાઇડ નોટ પણ લખી હતી. તેમાં તેણે લખ્યું હતું કે, “મારી પત્ની નીતુ પાલના કૃષ્ણા રાઠોડ સાથે અવૈધ સંબંધ છે. આ લોકો મને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. મેં …
Read More »