Breaking News

SHORT LATEST NEWS

કચ્છમાં 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો, સવારે 11.41 વાગ્યે 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો, દુધઈથી 28 કિમી દૂર અક્ષાંશ: 23.556 રેખાંશ: 70.204 કેન્દ્ર બિંદુ નોંધાયું

Read More »

ગાળો આપતી હતી પત્ની, ગુજારતી હતી અત્યાચાર, હાઇકોર્ટે કહ્યુ- ‘તમે ડિવોર્સ લેવાના હકદાર’

પત્નીના અત્યાચારથી પીડિત પતિનો એક કેસ દિલ્હી હાઈકોર્ટમાં આવ્યો હતો. કેસની સુનાવણી બાદ કોર્ટે ચુકાદો આપ્યો કે દરેક વ્યક્તિને સન્માન સાથે જીવવાનો અધિકાર છે. એટલા માટે પતિનો તલાક લેવાનો નિર્ણય યોગ્ય છે. ફેમિલી કોર્ટના આદેશ બાદ આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ફેમિલી કોર્ટે પતિને પત્નીને તલાક આપવાની મંજૂરી આપી …

Read More »

આત્મહત્યા પહેલાં સ્યુસાઇડ નોટમાં પતિએ લખ્યા પત્નીના કારનામા

મહાલક્ષ્મી નગરમાં રહેતા હિતેશ પાલે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરતા પહેલા તેણે એક સુસાઇડ નોટ પણ લખી હતી. તેમાં તેણે લખ્યું હતું કે, “મારી પત્ની નીતુ પાલના કૃષ્ણા રાઠોડ સાથે અવૈધ સંબંધ છે. આ લોકો મને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. મેં …

Read More »

ત્રણ વર્ષનો માસુમ બાળક સિક્કો ગળી જતા તબીબોએ દૂરબીન થી બહાર કાઢ્યો

સુરતમાં ત્રણ વર્ષનો માસુમ બાળક સિક્કો ગળી જતા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો, બાળક એક રૂપિયાનો સિક્કો ગળી જતા સિવિલના તબીબોએ દૂરબીન થી બહાર કાઢ્યો

Read More »

આકરા ઉનાળા માટે રહેજો તૈયાર ગરમી અંગે હવામાન વિભાગની આગાહી 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે

આકરા ઉનાળા માટે રહેજો તૈયાર ગરમી અંગે હવામાન વિભાગની આગાહી 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે

Read More »

પૂણેમાં ગૂગલ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

મહારાષ્ટ્રના પૂણેમાં ગૂગલ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર છે. આ ગૂગલ ઓફિસ પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલી છે. એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસને ફોન કરીને કહ્યું હતું કે ઓફિસમાં બોમ્બ છે. બાદમાં આ માહિતી મુંબઈ પોલીસે પુણે પોલીસને આપી …

Read More »

PM મોદીએ E 20 પ્રોજેક્ટ લોન્ચ કર્યો, પ્રોજેક્ટમાં મોટો નિર્ણય, પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ થશે મિક્સ

PM મોદીએ E 20 પ્રોજેક્ટ લોન્ચ કર્યો, પ્રોજેક્ટમાં મોટો નિર્ણય, પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ થશે મિક્સ

Read More »

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં સ્ટેટ જીએસટી ઇન્સ્પેક્ટર વતી વચેટીયો ₹2,37,000 ની લાંચ લેતા ઝડપાયો

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં સ્ટેટ જીએસટી ઇન્સ્પેક્ટર વતી વચેટીયો ₹2,37,000 ની લાંચ લેતા ઝડપાયો, જીએસટી ના કેસ સંબંધે માંગી હતી લાંચ, અમદાવાદના નરોડા વિસ્તારમાં એસીબી નું સફળ છટકું, વચેટીયો રંગે હાથે ઝડપાયો, પણ જીએસટી ઇન્સ્પેક્ટર ભાગી છુટવામાં સફળ

Read More »

આવકવેરા વિભાગનો સપાટો અમદાવાદ અને કચ્છની સ્ટીલ કંપની પર દરોડા આઇટી વિભાગની મોટાપાયે કાર્યવાહી

આવકવેરા વિભાગનો સપાટો અમદાવાદ અને કચ્છની સ્ટીલ કંપની પર દરોડા આઇટી વિભાગની મોટાપાયે કાર્યવાહી

Read More »

મોટી કાર્યવાહી: મનીષ સિસોદિયાના ઘરે CBIએ જપ્ત કર્યું કમ્પ્યુટર, દારૂ નીતિથી જોડાયેલી તપાસમાં મળશે મદદ

મોટી કાર્યવાહી: મનીષ સિસોદિયાના ઘરે CBIએ જપ્ત કર્યું કમ્પ્યુટર, દારૂ નીતિથી જોડાયેલી તપાસમાં મળશે મદદ

Read More »
Translate »