કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો,
સવારે 11.41 વાગ્યે 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો,
દુધઈથી 28 કિમી દૂર અક્ષાંશ: 23.556 રેખાંશ: 70.204 કેન્દ્ર બિંદુ નોંધાયું
રાજ્યના પોલીસવડાએ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા તમામ પોલીસ મથકોને 100 કલાકમાં યાદી તૈયાર કરી …