SHORT LATEST NEWS

ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો રાજ્યના અનેક શહેરોમાં ગગડ્યું તાપમાન

ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો રાજ્યના અનેક શહેરોમાં ગગડ્યું તાપમાન હજુ ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી બદલાતા વાતાવરણની ખેતી પર અસર વાતાવરણ પલટાતા શાકભાજીના પાકને પણ નુકસાનની ભિતી

Read More »

ગોંડલની સબજેલનો હવાલદાર રૂપિયા 3500ની લાંચ લેતા ઝડપાયો

ગોંડલની જેલ ફરી એકવાર ચર્ચામાં, સબજેલનો હવાલદાર લાંચ લેતા ઝડપાયો, હવાલદાર જગદીશ સોલંકીને રૂપિયા 3500 ની લાંચ લેતા ACBએ ઝડપ્યો,  જેલમાં કેદીને મોબાઈલ ઉપયોગ કરવા દેવા માટે લાંચ માગી હોવાનો આરોપ,  ગોંડલ સબજેલ અગાઉ જલસા કાંડ માટે આવી હતી વિવાદમાં

Read More »

ગાંધીનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ,4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ, સેક્ટર 24 શાક માર્કેટમાં જૂથ અથડામણ, ડુંગળી ઉતારવા મામલે થઈ બબાલ, અથડામણમાં 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Read More »

મુખ્યમંત્રી એ ખરાબ પ્રદર્શન કરનારા અધિકારીઓને બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

ધ્યપ્રદેશમાં શિવપુરી જિલ્લામાં આયોજીક કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખરાબ પ્રદર્શન કરનારા અધિકારીઓને આડે હાથ લઈ બેદરકારી દાખવનાર બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તેમણે વધુમાં કહ્યું કે, 15 ઓગસ્ટ-2023 સુધીમાં એક લાખ સરકારી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને શિવપુરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની પ્રક્રિયા જલ્દીથી શરૂ કરાશે. ઉલ્લેખનિય છે …

Read More »

વિરમગામમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું બાકડો પડવાથી કરુણ મોત

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું બાકડો પડવાથી કરુણ મોત નીપજ્યું.. રિસેસ દરમિયાન વિદ્યાર્થી નાસ્તો કરતો હતો તે વખતે અચાનક બાંકડો વિદ્યાર્થી પર પડયો

Read More »

સાબર ડેરીના ઘીના ભાવમાં પ્રતિ કિલો 35 રૂપિયાનો વધારો

સાબર ડેરીના ઘીના ભાવમાં પ્રતિ કિલો 35 રૂપિયાનો વધારો, લુઝ ઘીની કિંમત 572થી વધીને રૂપિયા 607 થઈ, 9 હજાર 105 રૂપિયામાં મળશે 15 કિલો ઘીનો ડબ્બો

Read More »

આજે પ્રધાનમંત્રી સાંજે 5 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે ગુજરાત ઓગણજમાં પ્રમુખ સ્વામીનગરનું ઉદ્વઘાટન કરશે

આજે પ્રધાનમંત્રી આવશે ગુજરાત ઓગણજમાં પ્રમુખ સ્વામીનગરનું ઉદ્વઘાટન કરશે ભાવિકોને સંબોધિત કરશે PM મોદી BAPSના મહંત સ્વામી સહિત સંતો હાજર રહેશે સાંજે 5 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે PM

Read More »

મકાનનાં પિલર સાથે બાંધી મહિલાને 10 લોકોએ માર્યો ગડદાપાટાનો માર

મહિલાએ બીજા લગ્ન કરતા મળી તાલિબાની સજા મકાનનાં પિલર સાથે બાંધી મહિલાને 10 લોકોએ માર્યો ગડદાપાટાનો માર, તાલીબાની સજાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ પોલીસે પીડીત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી છે અને આ ઘટનામાં સામેલ તમામ લોકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમરેલી જિલ્લામાં નારીશક્તિ સાથે કમકમાટી ભરી ઘટનાનો …

Read More »
Translate »