ગાંધીધામમા લુંટની ઘટના ભરબપોરે આંગડિયા પેઢીમાં લુંટ રૂ એક કરોડની રોકડ લુંટી જવાયાની પ્રાથમિક વિગતો..
જવાબર ચોક ખન્ના માક્રેટ રોડ પર આવેલી પીએમ એન્ટરપ્રાઈઝ આંગડિયામાથી લુંટ ચલાવાઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ચાર આરોપીઓએ આપ્યો લુંટને અંજામ હેલ્મેટ પહેરી હથિયાર બતાવી ચલાવાઈ લુંટ..
પોલીસ ફરિયાદ થયા બાદ લૂંટ નો સાચો આંકડો બહાર આવશે.