JAYENDRA UPADHYAY

જમ્મુ કાશ્મીરના અખનૂરમાં પેસેન્જર ભરેલી બસ ઊંડી ખીણમાં પડી, 20 લોકોના મોત 40 ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવખત મોટી દુર્ઘટના થતા હાહાકાર મચી જવા પામ્યો છે. જમ્મુના અખનૂરમાં ભક્તોથી ભરેલી બસ ખાડામાં પડી જતા મોટો અકસ્માત સર્જાયો હતો. બસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે જ્યારે 28થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને બચાવીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અકસ્માત એટલો …

Read More »

કેરળમાં ચોમાસાનું આગમન, અનેક શહેરોમાં ભારે વરસાદ: હવામાનની વિભાગની આગાહી

દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં આવી ગયું છે અને આજે 30 મેના રોજ ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં આગળ વધી રહ્યું છે. કોટ્ટાયમ જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાં આવી ગયું છે. આજે 30 મેના રોજ, તે ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગો તરફ આગળ વધ્યું છે.આપણે …

Read More »

ભચાઉમાં વહેલી સવારે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો

કચ્છના સરહદી વિસ્તારમાં આજે વહેલી સવારના 10:19 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો.સવારના 10:18 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો. વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક …

Read More »

સાબરકાંઠાની નદીમાં ન્હાવા પડેલા 12 યુવકો ડૂબ્યા, 2ના મોત

સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં આવેલા ફરવાના સ્થળ પોળો ફોરેસ્ટમાં દર વર્ષે ડૂબવાના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. સાબરકાંઠાની હરણાવ નદીમાં ન્હાવા પડેલા બે યુવકો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. પોળોમાં હરણાવ નદીમાં ન્હાવા માટે 12 યુવકો પડ્યા હતા. ન્હાવા પડેલા 12માંથી 2 યુવકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર, …

Read More »

સુરતમાં 73 જેટલી માર્કેટો અને કારખાના પાસે નથી ફાયર NOC, 24 કલાકમાં ફાયર વિભાગે 450 દુકાનોને કરી સીલ

શહેરની ઓળખાણ કાપડ માર્કેટમાં દરરોજ લાખો લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે જેનાથી કરોડો રૂપિયાનો વેપાર થાય છે. દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરનારા વેપારીઓ ભલે સારી કમાણી કરે છે. પરંતુ આગ લાગવા જેવી ગંભીર ઘટનાઓને લઇને તેમનામાં ગંભીર નથી તેવું જણાઇ રહ્યું છે. કાપડ માર્કેટમાં લગભગ દર અઠવાડિયે …

Read More »

બિહારમાં ગરમીના કારણે 80 વિદ્યાર્થીઓ બેભાન

દેશભરમાં અંગ દઝાડતી જીવલેણ ગરમી વચ્ચે બિહારથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બુધવારે બિહારના બેગુસરાયની શાળાઓમાં વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ હતી કારણ કે તેઓ સખત ગરમી વચ્ચે અભ્યાસ કરી રહી હતી. વાસ્તવમાં મતિહાની બ્લોકની મતિહાની મિડલ સ્કૂલમાં કાળઝાળ ગરમીને કારણે લગભગ 18 વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ જેમને સારવાર માટે …

Read More »

રાપર પોલીસ મથક નુ વાર્ષિક ઈન્સ્પેકશન યોજાયું

રાપર પોલીસ મથકે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું જેમાં સૌ પ્રથમ રાપર પોલીસ મથક ના તમામ રેકોર્ડ નુ ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું ઉપરાંત રાપર પોલીસ મથકે પોલીસ પરેડ તથા લોક સંવાદ નુ આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત ફતેહગઢ તથા રવ આઉટ પોસ્ટનું ઈન્સ્પેકશન …

Read More »
Translate »
× How can I help you?