JAYENDRA UPADHYAY

રેમલ ચક્રવાતથી ખાનાખરાબી સર્જાઇ

ગંભીર ચક્રવાતી તોફાન ‘રેમલ’ ત્રાટક્યા બાદ કોલકાતામાં ભારે વરસાદ અને તેજ પવનનો સપાટો જોવા મળી રહ્યો છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન, કોલકાતા પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ શહેરના અલીપુર વિસ્તારમાં ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવાની કામગીરીમાં વ્યસ્ત છે. મોડી રાતની તસ્વીરોમાં જોવા મળ્યું હતું કે વરસાદ શરૂ હોવા છતાં કામદારો રસ્તાઓ સાફ …

Read More »

ગાંધીનગરમાં ધમધમતા 17 ગેમ ઝોન પર તપાસના આદેશ

રાજ્યભરમાં ચાલતા ગેમ ઝોન વિરોધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાવવામાં આવતા ગાંધીનગરમાં પણ ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા છે.ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ મિટિંગમાં કમિશનર ઉપરાંત નાયબ મનપા કમિશનર, ટાઉન પ્લાનિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ ઇજનેર, ફાયર, સંકલન વિભાગ, રેવન્યુ વિભાગ, જિલ્લા પોલીસ તંત્રના પ્રતિનિધિઓ …

Read More »

રાજકોટ ગેમઝોન આગકાંડમાં છ સરકારી કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ ચકચારી મામલામાં છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આગકાંડમાં બે પોલીસ ઇન્સપેક્ટર, બે આસિસ્ટન્ડ એન્જિનિયર અને બે ડેપ્યુટી એન્જિનિયરને તાત્કાલિક અસરથી ફરજમોકુફીના આદેશો કર્યા છે.રાજ્ય સરકારે છ અધિકારીઓની તાત્કાલિક અસરથી ફરજમોકુફીના આદેશો કર્યા છે. આ ગેમઝોન જરૂરી મંજુરીઓ …

Read More »

પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી

પૂર્વ કચ્છ જિલ્લા ના ગાંધીધામ અંજાર ભચાઉ રાપર તાલુકા મા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ ની ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક ને લગતા વિવિધ પ્રકારના નિયમો નિયમો નો ભંગ કરવા બદલ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં …

Read More »

નાસિકમાં ITના દરોડો, 26 કરોડની રોકડ તેમજ 90 કરોડની બિનહિસાબી સંપત્તિ મળી

આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના નાસિક શહેરના એક મોટા બુલિયન બિઝમેનના ઘર અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. બુલિયન વેપારી પાસે જ્વેલરી અને રિયલ એસ્ટેટનો વ્યવસાય પણ છે. આવકવેરા વિભાગ દ્વારા 30 કલાકની સતત તપાસ દરમિયાન લગભગ 26 કરોડ રૂપિયા રોકડા અને 90 કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા છે. IT …

Read More »

રાજસ્થાનમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા,ફલોદીમાં 50 ડિગ્રી પહોંચ્યો, 28 લોકોના મોત

આપણાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આ વખતે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પશ્ચિમ રાજસ્થાનના ફલોદીમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેના કારણે શરીરમાં બળતરા થવા લાગી. રાજસ્થાનના ફલોદીમાં જ નહીં પરંતુ તેની નજીકના બાડમેર અને જેસલમેરમાં પણ તાપમાન 48 ડિગ્રીને પાર કરી ગયું હતું. શનિવારે આકરી ગરમીમાં વધુ આઠ …

Read More »

કચ્છના વાગડ વિસ્તારમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો

સરહદી વિસ્તાર કચ્છમાં આજે સવારના સમયમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે કચ્છના વાગડ વિસ્તારમાં સવારે 8:14 કલાકે 3.7ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાના કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર સાઉથ વેસ્ટમાં …

Read More »

રાજકોટ અગ્નિકાંડમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને તેમના પરિવારજનોને સહાય

તારિખ ૨૫ મેનો દિવસ રાજકોટવાસીઓને અને ગુજરાતના તમામ સંવેદનશીલ નાગરિકોને ક્યારેય નહીં ભૂલાય. એ ગોઝારા દિવસે સાંજે રાજકોટમાં આવેલા ટી આર પી ગેઈમ ઝોનમાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર નિર્દોષ બાળકો સહિત ૨૮ લોકોનાં કરુણ મોત નિપજયા છે. આ ઘટના એટલી ભયાવહ હતી કે મૃતદેહોની ઓળખાણ કરવા …

Read More »

દિલ્હીની હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

દિલ્હીના વિવેક વિહાર સ્થિત ન્યૂ બોર્ન બેબી કેર સેન્ટરમાં શનિવારે (25 મે) મોડી રાત્રે આગ લાગી હતી. આ અકસ્માતમાં છ નવજાત બાળકોનાં મોત થયાં હતાં. 6ને બચાવી લેવાયાં છે. તેમાંથી એક વેન્ટિલેટર પર છે. 5 બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.ફાયર ઓફિસરે કહ્યું કે તેમને રાત્રે 11:30 વાગ્યે આગની માહિતી …

Read More »

રાજકોટ આગકાંડ : ‘વાહન મળી ગયું પણ બે ભાણી અને જમાઈ ક્યાંય મળતા નથી’

રાજકોટના આગકાંડમાં હજી એવા પણ પરિવાર છે જે પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. આ આગકાંડમાં એક દંપતી અને તેમની બહેન ગુમ છે. તેમના પરિવારજનોને આ લોકો જે વાહન પર આવ્યા હતા તે તો મળી ગયું પરંતુ આ ત્રણ સ્વજનોની કોઇ જ ભાળ મળી નથી. એક યુવાને પોતાની વ્યથા કહેતા જણાવ્યુ હતુ …

Read More »
Translate »
× How can I help you?