કચ્છ સૌરાષ્ટ્ર ને જોડતા નેશનલ હાઇવે 8 એ ઉપર આજે સવારે માળિયાના હરિપર નજીક વાહન અકસ્માતના પગલે કચ્છ તરફના માર્ગે અવરોધ ઉભો થતા ત્રણથી ચાર કલાક સુધી 8-10 કિલોમિટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ભારે ઉકળાટ અને ગરમીના માહોલમાં ટ્રાફિક જામ વચ્ચે ફસાયેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અંતે સૂરજબારી …
Read More »સાગર સીટીમાં પાણી વિતરણની સમસ્યા ઉકેલવા માંગ
આજે ભુજ નગરપાલિકા ખાતે છેલ્લા એક વર્ષથી પાણી વિતરણ પ્રશ્નએ હેરાન પરેશાન સાગર સીટી અને સાગર બંગ્લોઝના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરાઈ હતી સાગર બંગલોઝના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવા આવેલા સાગર બંગલોઝના રહેવાસીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પાણીની સમસ્યાને લઈ લોકો હેરાન પરેશાન …
Read More »ભુજના પેટ્રોલ પંપ પર ૩૩ હજારની લૂંટ કરી નાસી ગયેલાં બે યુવકોને પોલીસે દબોચી લીધા
ભુજના ભીડ નાકે મેમણ મુસાફર ખાના પાસે આવેલા પેટ્રોલ પંપ પર ગત રાત્રે છરીની અણીએ_ ૩૩ હજાર રૂપિયાની લૂંટ કરી નાસી ગયેલાં બે યુવકોને પોલીસે દબોચી લઈને લૂંટનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે.મૂળ ભુજ તાલુકાના વરનોરા ગામના વતની અને હાલે ભુજના સીતારા ચોકમાં રહેતા અલ્તાફ ઊર્ફે પંચર ઓસમાણ પટેલ …
Read More »જિલ્લા વહીવટી તંત્ર કચ્છ દ્વારા ભુજ શહેરની સરકારશ્રીની હસ્તક જાગીરો – દેવસ્થાનો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ‘ક્લીન એન્ડ ગ્રીન યાત્રાધામ’ અંતર્ગત ભુજ શહેરમાં સરકારશ્રીની હસ્તક આવેલી જાગીરો પૈકીના દેવસ્થાનો ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ભુજ વિસ્તારના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને શ્રી નરસિંહ ભગવાનનું મંદિર, ભુજ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. ધારાસભ્યશ્રીએ નાગરિકોને મહત્તમ સંખ્યામાં …
Read More »અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી-પાણીચાર દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયા બાદ થોડા દિવસથી દક્ષિણ ગુજરાતમાં અટકી ગયું છે. જોકે હવે આગામી ત્રણ-ચાર દિવસમાં રાજ્યમાં ચોમાસું જામવાની આગાહી કરવામાં આવી છે. એની વચ્ચે આજે અમરેલીના વડિયા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. અમરેલી ઉપરાંત વહેલી સવારે નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન …
Read More »કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયા મોંઘુ થયું:બેંગલુરુમાં પેટ્રોલ 99.84 અને ડીઝલ 85.93 રૂપિયા પ્રતિ લિટર થયું
કર્ણાટક રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સરકારે પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 3.02 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ‘કર્ણાટક સેલ્સ ટેક્સ’ (KST)માં સુધારા પછી થયો છે.રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ પેટ્રોલ પર KST 25.92% થી વધારી 29.84% અને …
Read More »ભચાઉના સામખિયાળી ચાર રસ્તે ટ્રક ખોટવાઈ જતા બન્ને માર્ગે બેથી ત્રણ કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાયો
કચ્છના પ્રવેશદ્રાર સામખીયારી નજીક આજે સવારે ટ્રક બ્રેકડાઉન થતા માર્ગ બ્લોક થવાથી કચ્છ તરફ આવતા રાધનપુર અને મોરબી ધોરીમાર્ગે બે થી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. બંને તરફના હાઇવે માર્ગો ઉપર વાહનોની કતારો જમા થઈ હતી. અલબત્ત હાઇવે પેટ્રોલિંગની ટીમ દ્વારા ટ્રાફિક માટે ખોટવાયેલા વાહનને માર્ગ પરથી દૂર ખસેડવા …
Read More »ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીને લઈ મહત્વનો નિર્ણય, 15 દિવસમાં લેવાશે ફરી પરીક્ષા
રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી માટે નવા સત્રાના 15 દિવસની અંદર પરીક્ષા લેવામાં આવશે, જેમાં પાસ થઈને વિદ્યાર્થી વર્ગ બઢતી કરી શકશે ધોરણ 9 તથા ધોરણ 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી 15 દિવસમાં …
Read More »માધાપર પોલીસમાં નોંધાયેલી ઘરફોડ ચોરીના વણ શોધાયેલા ગુનાના તસ્કરો ઝડપાયા.
મૂળ ખાવડના કાંધવાંઢનો અને હાલે ભુજના ભીડનાક બહાર રહેતો ચોરીનો આરોપી હાસમ ઉર્ફે હસિયો ઓસમાણ વાંઢા સામે ચોરી સહિત 15 ગુનાઓ કચ્છના વિવિધ પોલીસ મથકે નોંધાયેલા છે. એવા રીઢા ગુનેગારે સાથીઓ સાથે મળીને ભુજના સુમરાસર ગામથી કુનરીયા ગામ વચ્ચેના વાડી વિસ્તારમાં રાત્રીના સમયે અલગ-અલગ ઓરડીઓમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા …
Read More »કચ્છમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત, ફરીવાર દરિયાકાંઠેથી મળી આવ્યાં ચરસના 20 પેકેટ
કચ્છના બે જુદા-જુદા દરિયાકાંઠેથી ચરસના 20 પેકેટ મળ્યા..ધોળુપીર વિસ્તારના છછીના દરિયાકિનારા પરથી 10 ચરસના પેકેટ મળ્યા…જ્યારે લખપતના મેડીક્રીક વિસ્તારમાંથી BSF જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળ્યા કચ્છનો દરિયાકાંઠો જાણે ડ્રગ્સનું એપી સેન્ટર બન્યો છે..રોજ બરોજ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે..ત્યારે વધુ એક વખત કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળી આવ્યું..કચ્છના …
Read More »