આજે ભુજ નગરપાલિકા ખાતે છેલ્લા એક વર્ષથી પાણી વિતરણ પ્રશ્નએ હેરાન પરેશાન સાગર સીટી અને સાગર બંગ્લોઝના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરાઈ હતી સાગર બંગલોઝના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવા આવેલા સાગર બંગલોઝના રહેવાસીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પાણીની સમસ્યાને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ બાબતે વખતો વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી જોકે આજની રજૂઆત બાદ નગરપાલિકા અધિકારી દ્વારા સંતોષકારક જવાબ અપાયો છે તેમ જણાવતા રહેવાસીઓએ આગામી સમયમાં અહીંની પાણી સમસ્યા હલ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …