આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય, નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શંનથી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના સંયુક્ત ઉપક્રમે જિલ્લાકક્ષાનો આયુષ મેળો તા આજે જિલ્લા પોલીસ તાલીમ ભવન, પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે સરપટ યોજાયો હતો. મેળાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ બી. જાડેજા, મુખ્ય અતિથિ તરીકે …
Read More »શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર ભુજ દ્વારા સ્ટેચ્યુ ઑફ યુનિટી કેવડીયા ખાતે બેન્ડનું પ્રદર્શન પ્રસ્તુત કરાયું
શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની વિધાર્થિનીઓ ગુજરાત રાજ્ય લેવલની બેન્ડ સ્પર્ધામા પશ્ચિમ ઝોનનું પ્રતિધિત્વ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી, ગુજરાત સ્ટેચ્યુ ઑફ યુનિટી લોહપુરુષ સરદાર પટેલ જયંતિ પ્રસંગે કેવડીયા ખાતે યોજવામાં આવેલ એકતા પરેડમાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીની તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમા બેન્ડનું …
Read More »SRP જવાનો ભરેલી બસ પલટી:બસની બ્રેક ફેઇલ થતાં હાલોલ નજીક કોતરમાં ઊતરી ગઈ; સંખ્યાબંધ જવાનો ઘાયલ
હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ફાયરિંગ માટે આવેલી દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતા 30થી વધુ એસઆરપી જવાનો ઇજાગ્રત થયા છે. તમામ જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા છે. જે પૈકી 04 જવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા …
Read More »કલોલ નગરપાલિકામાં ભાજપના 9 કોર્પોરેટરના રાજીનામા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે વ્યક્ત કરી નારાજગી
ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં આંતરિક વિખવાદ ચરમસીમા હોય તેવુ વર્તમાનમાં જણાઈ રહ્યું છે. કલોલ નગરપાલિકામાં ભાજપના 9 કોર્પોરેટરોએ એકી જાટકે રાજીનામા ધરી દેતા કલોલનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. પાપ્ત વિગતો મુજબ નગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક કર્યા બાદ આ તમામ કોર્પોરેટરો નારાજ થયા હતા અને જે મુદ્દે નારાજગી વ્યક્ત કરીને …
Read More »ભૂજ અંજાર હાઇવે રતનાલ થી સાપેડા જતા રેલવે ફાટક પાસે ટ્રાફિક જામ…
30 મિનિટ સુધી ટ્રાફિક જામ ,ટ્રક ની લાઈનો વચ્ચે અનેક નાના વાહનો ફસાયા જા મ માં
Read More »દેશી બનાવટની ગેરકાયદેસર બંદુક સાથે એક શખ્સ ઝડપાયો
ભુજ તાલુકાના જુમાવાંઢ ગામની ઉતરાદી સીમમાં આવેલા ધુનારા તળાવ પાસેથી દેશી બનાવટની બંદુક સાથે એક શખ્સની એસઓજીએ ધરપકડ કરેલ છે.આ અંગે મળતી માહીતી મુજબ ભુજ તાલુકાના જુમા વાંઢ ગામી ઉતરાદી સીમમાં આવેલ ધુનારા તળાવ પાસેથી પોલીસ હેડકોન્સ્ટેબલ મદનસિંહ લાલુભા જાડેજાઓને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને ભિલાલ રમજુ ગગડા …
Read More »પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા આજથી બે દિવસીય કચ્છ જિલ્લાની મુલાકાતે
જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા તા.૧૯/૧૦/૨૦૨૩ થી તા.૨૦/૧૦/૨૦૨૩ના રોજ બે દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ તા.૧૯મીએ સવારે ૧૦ કલાકે સર્કિટ હાઉસ ભુજ મધ્યે કચ્છ ઝોનના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૪ કલાકે સર્કિટ …
Read More »સાબરકાંઠાના પરિવારને હરિયાણાના બહાદુરગઢમાં અકસ્માત: 2નાં મોત, 10 લોકો ઈજાગ્રસ્ત
વર્તમાનમાં રોડ અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ફરી એકવાર કમકમાટી ભર્યા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાના પરિવારને હરિયાણાના બહાદુરગઢમાં અકસ્માત નડ્યો છે. કે.એમ.પી એક્સપ્રેસ હાઇવે પર ટ્રક અને ક્રૂઝર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈડરના વણઝારા પરિવારના 2 વ્યક્તિના મોત થયા છે. હરિયાણાના બહાદુરગઢમાં સર્જાયેલા અકસ્માતમાં સાબરકાંઠાના …
Read More »રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો …
Read More »વાઇબ્રન્ટ કચ્છ અંતર્ગત યોજાયેલા એક્ઝિબિશનનું ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ લોકાર્પણ કર્યું
વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ કચ્છ અંતર્ગત આજરોજ ગાંધીધામ ખાતે રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ઔદ્યોગિક એક્ઝિબિશન તેમજ હસ્તકલા- હેન્ડલુમ એક્ઝિબિશનનું લોકાર્પણ કર્યું હતું. બે દિવસીય વાઇબ્રન્ટ કચ્છ અંતર્ગત યોજાયેલા ઔદ્યોગિક એક્ઝિબિશનમાં કચ્છની વિવિધ ઇન્ડસ્ટ્રીઝે ભાગ લીધો છે. જેનો મૂળ હેતુ ઉદ્યોગકારો પોતાના ઉદ્યોગમાં એકબીજાનો સહકાર મેળવીને વિકાસ સાધે તે છે. આ સાથે …
Read More »