કચ્છમાં ફરી ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો, 500 કરોડનું 80 કિલો ડ્રગ્સ ઝડપાયું
કચ્છમાંથી વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની કિંમત આશરે 500 કરોડથી વધુ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું છે. થોડા …
Read More »E-paper Dt. 28/09/2023 Gandhinagar
E-paper Dt. 28/09/2023 Bhuj
ભચાઉ પોલીસની સી ટીમ દ્વારા અનાથ આશ્રમના બાળકોને રામદેવપીરના મેળામાં મોજ કરવા લઇ જવાયા
ભાદરવા માસમાં મેળાનો માહોલ પુર બહારમાં ખીલી ઉઠ્યો છે. કચ્છમાં હાલ વિવિધ સ્થળે નાના મોટા વાર્ષિક મેળાઓ યોજાઈ રહ્યા છે, ત્યારે ભચાઉ નજીકના વોંધ રેલવે સ્ટેશન સામે યોજાયેલા વાગડના સૌથી મોટા રામદેવપીરના મેળાને મહાળવાનો અબાલ વૃદ્ધ સૌ કોઈએ આનંદ માણ્યો હતો. ત્યારે સામખિયાળી અનાથ આશ્રમમાં બાળકોને પણ મેળાની મોજ માણવા …
Read More »E-paper Dt. 27/09/2023 Gandhinagar
E-paper Dt. 27/09/2023 Bhuj
E-paper Dt. 26/09/2023 Gandhinagar
E-paper Dt. 26/09/2023 Bhuj
સુરેન્દ્રનગરના ચુડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ,વલસાડમાં 14 મીમી વરસાદમાં જળબંબાકાર
રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તેને પગલે ગતરાત્રે અનેક પંથકમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય હતી. ચુડામાં રાત્રે માત્ર બે કલાકમાં જ ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે પંથકમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. તો …
Read More »