ભુજ શહેરમાં સરકારી જમીન સંદર્ભે માજી કલેક્ટર પ્રદીપ શર્મા અને સંજય છોટુલાલ શાહની cid crime ધરપકડ કરી હતી અને બંને આરોપીના રિમાન્ડની માંગણી સાથે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આજે સુનાવણી ચાલી જતા બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે સરકારી જમીન સસ્તા ભાવે આપવાના આરોપ …
Read More »ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે આયુષ્માન ભવઃ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
દેશના છેવાડાના લોકો સુધી આરોગ્યની સેવા પહોંચાડવા આજે ગાંધીનગર ખાતેથી ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુ એ આયુષ્માન ભવઃ અભિયાનના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે મહાનુભાવોએ ઉપસ્થિતિ રહી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ “આયુષ્માન …
Read More »મોદીજી ના જન્મદિન નિમિત્તે સાંસદ તથા કચ્છ જિલ્લા ભા.જ.પ યુવા મોર્ચા દ્વારા ‘સાંસદ ખેલ સપ્તાહ’
આપણા ગૌરવશાળી રાષ્ટ્ર નેતા અને યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભા.જ.પા ના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા એ તેમના દિર્ઘાયુ માટે અને આવનાર વર્ષોમાં ભારત ને વિશ્વગુરૂ બનાવનાર મોદીજીને શુભકામના પાઠવતા લોકસભા પરિવાર અને કચ્છ જિલ્લા ભા.જ.પા યુવા મોર્ચા દ્વારા ‘સાંસદ ખેલ …
Read More »ભુજ નગરપાલિકામાં ગૌસેવકો વિફર્યા ઃ પ્રમુખને હડફેટે લીધા
ભુજ નગરપાલિકા વિસ્તારમાં ગાયના મોત મામલે રજૂઆત કરવા આવેલા ગૌરક્ષકોમાંથી એક ગૌરક્ષકે ઉશ્કેરાઈને નગરપાલિકાના પ્રમુખ પર હુમલો કરતાં ચકચાર મચી છે. આશ્ચર્યની વાત એ છે કે રજૂઆત સમયે ત્રણથી ચાર પોલીસકર્મીની હાજરી હોવા છતાં હુમલાની ઘટના બની હતી. હુમલાની ઘટનાથી વ્યથિત થયેલા પ્રમુખ રડી પડ્યા હતા.ભુજની નાગોર ડમ્પિંગ સાઈડ પર …
Read More »E-paper Dt. 29/08/2023 Gandhinagar
E-paper Dt. 29/08/2023 Bhuj
મુંદરામાં આર્થિક દેવામાં સપડાઇ ગયેલા મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળ્યુ
મુંદરામાં બે દિવસ પહેલા શિક્ષક મહેશકુમાર હરીદાસ ઠક્કરના દિકરા નિપુણ ઉર્ફે કીર્તી મહેશ ઠક્કર ઉ.વ.25ની કોઇ અજાણ્યા ઇસમોએ કોઇ અગમ્ય કારણોસર ભુખીનદીના પટમાં ગળાના ભાગે તથા શરીર પર તીક્ષણ હથીયાર વડે ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યુ હતું ત્યારે આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડેલ છે.આ આરોપી …
Read More »ચંદ્રયાન-3નું સફળ ઐતિહાસિક લેન્ડિંગ મુખ્યમંત્રીશ્રીએ ઈસરો, અમદાવાદ ખાતેથી લાઇવ નિહાળ્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ચંદ્રયાન-3ના સફળ અને ઐતિહાસિક લેન્ડિંગ ઇસરો, અમદાવાદ ખાતેથી નિહાળ્યું હતું અને ઇસરોના વિજ્ઞાનીઓ અને અધિકારીઓને પ્રોત્સાહન પૂરું પાડી ભારતમાતાનું ગૌરવગાન કરતાં કહ્યું કે, વિશ્વ ગગન મેં ફિર સે ગુંજે – ભારત મા કી જય જય જય. મુખ્યમંત્રીશ્રીએ ચંદ્રયાન-3ના લેન્ડરના ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટલેન્ડિંગ પછી …
Read More »