JAYENDRA UPADHYAY

કેજરીવાલને મળ્યા વચગાળાના જામીન

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાની સાથે સુપ્રીમ કોર્ટે ઘણી કડક શરતો પણ લગાવી છે. કેજરીવાલને વચગાળાના જામીન આપતા પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ સીએમ ઓફિસ અને દિલ્હી સચિવાલય નહીં જાય. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, કેજરીવાલ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના આદેશ વિના …

Read More »

ગરમીની ઋતુમાં ફળોના ભાવમાં થયો વધારો

ગરમીની સીઝનમાં શાકભાજી અને ફળોની આવક વધુ થતી હોય છે. હમણાં કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમીની વચ્ચે કમોસમી વરસાદ પડવાથી પણ માર્કેટમાં ફ્રૂટની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે કચ્છના વિવિધ શહેરોમાં કેરીથી લઈને દરેક ફ્રૂટ માર્કેટમાં જોવા મળી રહ્યા છે, જેમાં તરબૂચ, ચીકુ, બદામ કેરી, શકરટેટી, દાડમ, નાસપતી, આમલી, …

Read More »

આવતીકાલે ધો-12 અને ગુજકેટનું પરિણામ:સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.. આવતીકાલે સવારે આ પરિણામ જાહેર થવા જઇ રહ્યું છે. સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આવતીકાલે સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ ઉપર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 …

Read More »

ભુજના છઠ્ઠીબારી સ્થિત દીપ એન્ટરપ્રાઇઝ દુકાનમાં આગથી રૂ 10 લાખનું નુકસાન

ભુજના ભીડભાળ વાળા છઠ્ઠીબારી વિસ્તારમાં આગની ઘટના બની હતી. દીપ એન્ટરપ્રાઇઝ નામની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં આગ લાગી ઉઠી હતી, જ્યાં પાણીની મોટર ગરમ થતા શોર્ટ સર્કિટ થઈ હતી,જેના કારણે આગની જ્વાળાઓ સમગ્ર દુકાનમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગવાથી દુકાનમાં રહેલી માલસામગ્રી અને ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાક થઈ જતા અંદાજીત રૂ. …

Read More »

કચ્છ કલેક્ટર કચેરી ખાતેના મોનિટરિંગ રૂમમાં વેબ કાસ્ટિંગની મદદથી મતદાન પ્રક્રિયાનું કરાઈ રહ્યું છે નિરીક્ષણ

કચ્છ લોકસભા બેઠકની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પર ચાંપતી રાખવા કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અમિત અરોરાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્પેશિયલ મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. હાઈ ક્વોલિટી લાઈવ વેબ કાસ્ટિંગની મદદથી જિલ્લાના ૯૬૪ મતદાન મથકોની કામગીરીનું રાઉન્ડ ધ ક્લોક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું …

Read More »

કચ્છમાં હીટવેવ વચ્ચે પણ મતદારોએ નિભાવી મતદાનની ફરજ

કચ્છમાં હીટવેવ તથા બળબળતા તાપ વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ ઓસર્યો નહોતો. બપોરના ધોમધખતા તાપમાં પણ વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો તથા બાળકોને સાથે લઇને મહિલા મતદારોએ બધા કામ પડતા મૂકીને પ્રથમ મતદાન કરવાની પવિત્ર ફરજ અદા કરી હતી. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અન્વયે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી …

Read More »

કચ્છમાં હીટવેવ તથા ગરમીના વાતાવરણ વચ્ચે મતદારોની સુવિધા માટે મેડીકલ ટીમ મતદાન મથકોમાં ખડેપગે સેવારત રહી

કચ્છ જિલ્લામાં શાંતિપૂર્ણ ચાલી રહેલી મતદાનની પ્રક્રિયા દરમિયાન હીટવેવ તથા ગરમીના માહોલમાં મતદારોની સુવિધા માટે ખાસ આરોગ્યની ટીમ મેડીકલ કીટ સાથે દરેક બૂથ પર મૂકવામાં આવી છે. આ મેડીકલ ટીમોએ મતદારોને જરૂર પડે તો પ્રાથમિક સારવાર મળી રહે તે માટેની સજ્જતા સાથે ઓ.આર.એસ તેમજ સામાન્ય બીમારી માટેની દવાઓ સહિતની સારવાર …

Read More »

યુવા વોટર્સે સહપરિવાર મતદાન કરીને અન્ય નાગરીકોને મતદાનની ફરજ નિભાવવા રાહ ચીંધી

“ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ” તેમજ પ્રત્યેક નાગરિકની પવિત્ર ફરજ એટલે મતદાન. આ લોકશાહીના પર્વની ઉજવણીમાં સૌ યુવાધન ‘ પ્રથમ મતદાન, બાદમાં તમામ કામ’ ના વિચાર સાથે સહપરિવાર જોડાય તેવી અપીલ નખત્રાણા તાલુકાના યુવાઓએ કરી હતી. પ્રથમ વખત મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી થતા ભવ્ય કેશરાણીએ જણાવ્યું હતું કે, લોકશાહીને …

Read More »

કચ્છ જિલ્લાના ૦૬ વિધાનસભા મતવિસ્તારો માટે ઈવીએમ અને વીવીપેટનું સ્ટ્રોંગરૂમથી ડિસ્પેચિંગ

કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવતીકાલે યોજાનારી લોકસભા બેઠકની ચૂંટણી માટે વિવિધ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી સુરક્ષા બંદોબસ્ત સાથે અલગ અલગ ટીમો ઈ.વી.એમ. અને વી.વી.પેટ સાથે રવાના થઈ હતી. સરકારી ઈજનેરી કોલેજ ભુજના સ્ટ્રોંગરૂમ ખાતેથી ભુજ મતવિસ્તારમાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણી ચૂંટણી સ્ટાફને …

Read More »

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના (IAF)ના કાફલા પર હુમલો કર્યો. આ હુમલામાં એરફોર્સના એક બાહોશ જવાન શહીદ થયા જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા. પુંછમાં થયેલા હુમલામાં પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF)નું નામ સામે આવી રહ્યું છે. આ આતંકી સંગઠન …

Read More »
Translate »
× How can I help you?