Breaking News

મોદી 3.0માં મંત્રીઓને વિભાગોની વહેંચણી;અમિત શાહ ગૃહ મંત્રી ,રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી ,નીતિન ગડકરી વાહન વ્યહવાર મંત્રી

શપથગ્રહણના 23:30 કલાક બાદ મોદી સરકારના વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. રાજનાથને સંરક્ષણ પ્રધાન, નીતિન ગડકરીને માર્ગ પરિવહન મંત્રાલય; એસ જયશંકરને વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે.વિભાગને વિભાજીત કરવામાં 2019માં 18 કલાક અને 2014માં 15.30 કલાકનો સમય લાગ્યો હતો. એવી અટકળો છે કે મોદીની પ્રથમ કેબિનેટ પછી વિભાગોની વહેંચણી થઈ શકે છે.રવિવારે મોદીની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા. જેમાં 30 કેબિનેટ મંત્રીઓ અને 5 સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ભારતમાં બર્ડ ફ્લૂનો બીજો કેસ નોંધાયો, પશ્ચિમ બંગાળમાં 4 વર્ષનો છોકરો થયો સંક્રમિત

આપણા દેશમાં બર્ડ ફ્લૂ ફેલાઈ રહ્યો છે. અહીં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?