Breaking News

JAYENDRA UPADHYAY

શેર માર્કેટ ઓલ ટાઈમ હાઈ:સેન્સેક્સ 75,407 અને નિફ્ટી 22,959ના સ્તરને સ્પર્શ્યો

શેરબજાર આજે એટલે કે ગુરુવાર (23 મે) ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. સેન્સેક્સે 75,407ની ઊંચી સપાટી બનાવી છે. અગાઉ, સેન્સેક્સની ઊંચી સપાટી 75,124 હતી જે તેણે 9 એપ્રિલે બનાવી હતી. જ્યારે નિફ્ટી 22,959ના સ્તરને સ્પર્શ્યો હતો. અગાઉ નિફ્ટીનો હાઈ 22,794 હતો. સેન્સેક્સ હાલમાં 1000થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે …

Read More »

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 4 દિવસ માટે હવામાન વિભાગની ભયંકર આગાહી

રાજ્યમાં પડી રહેલ અતિશય ગરમીની વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, રાજ્યવાસીઓએ હજુ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમ સીમાએ રહેશે. વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ …

Read More »

નાઈજીરિયામાં અથડામણ:પાણી-જમીન વિવાદ મામલે મારામારીમાં 40 લોકો મોત ; પોલીસ અને સુરક્ષા દળો તહેનાત

આફ્રિકન દેશ નાઈજીરીયાના પઠારીમાં સોમવારે (20 મે) મોડી રાત્રે 40 લોકોની હત્યા કરવામાં આવી હતી. પઠારી નોર્થ સેન્ટ્રલ નાઈજીરિયાનું એક ગામ છે, જ્યાં પાણી અને જમીન મામલે પશુપાલકો અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ હતી.સમાચાર એજન્સી એપી અનુસાર, પોલીસ અધિકારી આલ્ફ્રેડ અલાબોએ જણાવ્યું હતું કે આ ઘટના સાંજે 5 વાગ્યે (ભારતીય …

Read More »

બસ્તીમાં વડાપ્રધાન મોદીએ જનસભા સંબોધી ,ભારત ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા

બસ્તી: પોલિટેકનિક કોલેજમાં વિભાગીય રેલીને સંબોધવા આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને પોતાના ભાષણની શરૂઆત ત્રણ જિલ્લાના ઉમેદવારોના નામ લઈને રામ-રામ કહીને શરુ કરી હતી. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધતા કહ્યું કે, દેશના બાળકોને 22 જાન્યુઆરી 2024ની તારીખ યાદ છે. અયોધ્યા માટે …

Read More »

ગીર સોમનાથ જિલ્લામાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ ,41 ગામના લોકો પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત

એક તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લા ના દરિયા કાંઠાના ગામો હાલની કાળઝાળ ગરમીમાં પાણી ન મળતા ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જિલ્લાના 41 ગામોમાં પીવાના પાણી નો વિકટ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ગામમાં નર્મદા લાઈન અને  અન્ય સ્ત્રોતો હોવા છતાં પરંતુ પાણી નથી. ત્યારે આ પાણીની મુશ્કેલી ને …

Read More »

કોરોના વાયરસના નવા વેરિએન્ટની ભારતમાં એન્ટ્રી

કોરોના વાયરસને લઈ ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સિંગાપોર બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસ KP.1 અને KP.2ના નવા કેસ સામે આવી રહ્યા છે. વિગતો મુજબ દેશના વિવિધ રાજ્યોમાં 300 થી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કુલ 290 લોકો KP.2 અને 34 KP.1 …

Read More »

સ્માર્ટ મીટર, ભાડે રહેતા ગ્રાહકને 9.24 લાખ રૂપિયાનું બીલ બાકીનો આવ્યો મેસેજ

વડોદરામાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો વધુ એક ગોટાળો સામે આવ્યો છે. જેમાં સ્માર્ટ મીટર લગાવ્યા પછી એક વ્યક્તિને લાખો રૂપિયાનું બીલ બાકી હોવાનો મેસેજ આવ્યો હતો.MGVCLએ રોજના પાંચ હજાર લેખે બિલ ભરવાનો મેસેજ કર્યો હતો.આ બાબતે મૃત્યુંજય ધરને જણાવ્યું હતું કે, હું ચિંતરંજન મુખર્જીનાં ઘરમાં ભાડે રહું છું. મારૂ બે મહિનાનું …

Read More »
Translate »
× How can I help you?