Breaking News

JAYENDRA UPADHYAY

હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ચાલું વર્ષે ચોમાસું સારુ રહેવાનીની આગાહી કરી,

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે ચોમાસાના આગમનને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ચાલું વર્ષે ચોમાસું સારુ રહેવાનીની આગાહી કરી છે. હસમુખ નિમાવતે કહ્યું કે, આ વર્ષે ચોમાસાનો પ્રારંભ 15 જૂનથી થવાની આગાહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમમાં હવામાન …

Read More »

ડોંબિવલીમાં ફેક્ટરીમાં ભયંકર આગ લાગી, 6 લોકોના મોત, 45 ઘાયલ

મુંબઈ: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક કેમિકલ ફેક્ટ્રીમાં આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. ફેક્ટરીની અંદર બોયલર ફાટવાના કારણે ભીષણ વિસ્ફોટ થયો છે. જેની ગૂંજ આજુબાજુના વિસ્તારમાં કેટલાય કિમી સુધી સંભળાઈ. વિસ્ફોટ બાદ કેટલાય લોકો ફેક્ટરી અંદર ફસાયા હોવાની આશંકા છે. કહેવાય છે કે, આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે …

Read More »

ભચાઉ નજીક કોલસા ભરેલી વધુ એક ટ્રક સળગી

ભચાઉના કાગેશ્વર મહાદેવ મંદિર નજીક મોડી રાત્રે ભુજ તરફથી કોલસા ભરીને ભચાઉ બાજુ આવતી આઈસર ટેમ્પો ટ્રક સીએનજી લીક થવાથી આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. ઘટનાની જાણ રાત્રે 2.30 કલાકે ભચાઉ સુધારાઈ હસ્તકના ફાયર વિભાગને થતા અગ્નિશમન દળ તુરંત ઘટનાસ્થળે દોડી ગયું હતું અને વોટર બાઉઝર વડે સવારના 9 વાગ્યા …

Read More »

કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતીઓને લઇ CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં,વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરવા સુચના આપી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓની કિર્ગિસ્તાનમાં સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા મુખ્ય સચિવ શ્રી રાજકુમારને વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરવા સુચના આપી છે. કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના  સુરત શહેર-જિલ્લાના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર …

Read More »

પોરબંદરથી ગુજરાત ATSએ દબોચ્યો પાકિસ્તાની જાસૂસ ,પાકિસ્તાનને માહિતી આપતો હતો

દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો જાસૂસ સકંજામાં આવ્યો છે. દેશમાં જાસૂસી ગતિવિધિઓને લઈ ગુજરાત ATSની મોટી કાર્યવાહી કરી છે. પોરબંદરથી જતીન ચારણિયા નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી સમુદ્ર કિનારે સુરક્ષા એજન્સીઓની ગતિવિધિઓ પર નજર રાખતો હતો. ત્યારબાદ ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIને આપતો હતો.ગુજરાત ATSએ જાસૂસની ધરપકડ કરી …

Read More »

શેર માર્કેટ ઓલ ટાઈમ હાઈ:સેન્સેક્સ 75,407 અને નિફ્ટી 22,959ના સ્તરને સ્પર્શ્યો

શેરબજાર આજે એટલે કે ગુરુવાર (23 મે) ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. સેન્સેક્સે 75,407ની ઊંચી સપાટી બનાવી છે. અગાઉ, સેન્સેક્સની ઊંચી સપાટી 75,124 હતી જે તેણે 9 એપ્રિલે બનાવી હતી. જ્યારે નિફ્ટી 22,959ના સ્તરને સ્પર્શ્યો હતો. અગાઉ નિફ્ટીનો હાઈ 22,794 હતો. સેન્સેક્સ હાલમાં 1000થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે …

Read More »

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 4 દિવસ માટે હવામાન વિભાગની ભયંકર આગાહી

રાજ્યમાં પડી રહેલ અતિશય ગરમીની વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, રાજ્યવાસીઓએ હજુ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમ સીમાએ રહેશે. વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ …

Read More »

નાઈજીરિયામાં અથડામણ:પાણી-જમીન વિવાદ મામલે મારામારીમાં 40 લોકો મોત ; પોલીસ અને સુરક્ષા દળો તહેનાત

આફ્રિકન દેશ નાઈજીરીયાના પઠારીમાં સોમવારે (20 મે) મોડી રાત્રે 40 લોકોની હત્યા કરવામાં આવી હતી. પઠારી નોર્થ સેન્ટ્રલ નાઈજીરિયાનું એક ગામ છે, જ્યાં પાણી અને જમીન મામલે પશુપાલકો અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ હતી.સમાચાર એજન્સી એપી અનુસાર, પોલીસ અધિકારી આલ્ફ્રેડ અલાબોએ જણાવ્યું હતું કે આ ઘટના સાંજે 5 વાગ્યે (ભારતીય …

Read More »
Translate »
× How can I help you?