JAYENDRA UPADHYAY

ઘાણેટી ખાતે ચાઇનાક્લે હોફર મશીનમાં આવી જતા પીતા પુત્ર સહીત ત્રણના મોત

ભુજ ભુજ તાલુકાના ધાણેટી ગામે રમતા રમતા ચાઇનાક્લે હોફર મશીનમાં આવી જતા તેને બચાવવા માટે ગયેલા પિતા અને સાથી મિત્રનું મોત નિપજ્યુ હોવાની કરુણ ઘટના સામે આવી છે.આ અંગે મળતી વિગતો મુજબ ધાણેટીમાં આવેલી શ્રી હરી મિનરલ્સ કંપનીમાં ગોવિંદ ચામરીયા અને તેમનો 10 વર્ષનો પુત્ર અક્ષર ચામરીયા ગયા હતા ત્યારે …

Read More »

માધાપરમાં ગેસના સીલીન્ડર ભરેલી દુકાનમાં આગ લાગી,ગંભીર દુર્ઘટના ટળી

માધાપરમાં આજે સવારે બસસ્ટેશન પાસે એકદમ ભીડભાડ વાળા વિસ્તારમાં ગેસના સીલીન્ડર ભરેલી રેફ્રીજરેશનની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.જોકે ફાયર ફાયટરની ટીમે સમયસુચકતા વાપરીને આગ પર કાબુ મેળવી લેતા ગંભીર દુર્ઘટના ટળી હતી. ફાયર કંટ્રોલરૂમ કોલ મળેલ જેના ફોન નંબર9426997813 કે માધાપર બસ સ્ટેશન બાજુમાં પરેશ રેફ્રેશન ફ્રીજ …

Read More »

શાબાશ કલોલ તાલુકા પોલીસ, હત્યાના આરોપીઓને ઉતરપ્રદેશ જઇને પકડી પાડ્યા

ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશનાનાં મર્ડર ના ગંભીર ગુનાના આરોપીઓને ગણતરીના દિવસોમાં ઉત્તરપ્રદેશ ખાતેથી કલોલ તાલુકા પોલીસે પકડી પાડ્યા હતા. ગઇ તા.૧૨/૦૮/૨૦૨૪ ના સાંજના આશરે કલાક.૧૯/૦૦ થી કલાક.૧૯/૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે રોનક કંપની આગળ, છત્રાલ જી.આઈ.ડી.સી ફેઝ ૦૪, પાણીની ટાંકી નજીક, છત્રાલ તા.કલોલ જી.ગાંધીનગર ખાતે આરોપીઓ (૧) મુકેશ …

Read More »

ગાંધીનગરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ નો સપાટો, 20 લાખના દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી

ગાંધીનગર ચિલોડા પોલીસ સ્ટ્રેશન વિસ્તારના હિંમતનગર – અમદાવાદ નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ચંદ્રાલા ઓવરબ્રીજ પહેલા રોડ ઉપરથી અશોક લેયલેન્ડ ટકમાંથી ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ – ૭૩૪૪ (૪૮૧ પેટી) કિ.રૂા.૨૦,૭૩,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા. ૩૦,૭૩,૫૦૦/- નો મસ મોટો જથ્થો લોકલ ક્રાઈમ બ્રાન્ચે …

Read More »
Translate »
× How can I help you?