JAYENDRA UPADHYAY

ખેતીવાડીની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in આઈ ખેડૂત પોર્ટલ ઉપર જિલ્લાવાર અરજી કરવાની રહેશે. ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાકમૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર …

Read More »
Translate »
× How can I help you?