Breaking News

JAYENDRA UPADHYAY

રાપર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

રાજકોટ સ્થિત માનવ સેવા એજ પ્રભુ સેવા ને વરેલી રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાપર દરીયાસ્થાન મંદિર ખાતે દર મહિને ઓગણત્રીસ તારીખ ના નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવે છે તે અન્વયે આજે બોંતેર મા કેમ્પ નું આયોજન રામદેવ પીર ભરોસે ના યજમાન પદે કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૦ …

Read More »

મધ્યપ્રદેશ: પૂરપાટ જતી બસ ટ્રક સાથે ધડાકાભેર અથડતા ભયંકર અકસ્માત સર્જાયો, નવ લોકોના કરૂણ મોત

મધ્યપ્રદેશ: મૈહર પાસે મુસાફરોથી ભરેલી બસનો ભયંકર અકસ્માત થયો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ બસ ફુલ સ્પીડમાં હતી તે સમયે રસ્તા પર ઉભેલા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 9 લોકોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે 23 જેટલા મુસાફરો આ અકસ્માતમાં …

Read More »

નેપાળમાં મુશળધાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,અનેક ઘરો ડૂબ્યા, 100થી વધુ લોકોના મોત

નેપાળના ઘણા ભાગોમાં ગુરુવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને આ સતત ભારે વરસાદને કારણે આવેલ પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 112 લોકોના મોત થયા છે તો 60 લોકો ઘાયલ થયા છે.સાથે જ પૂર અને ભૂસ્ખલનથી મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે અને હવાઈ મુસાફરી પણ ખોરવાઈ ગઈ છે.નેપાળના જુદા …

Read More »
Translate »
× How can I help you?