Breaking News

JAYENDRA UPADHYAY

છત્તીસગઢમાં દુર્ઘટના: 18 લોકોના મોત!, પિકઅપ 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી

છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં એક ટ્રક 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે.. જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે.. આ બનાવની જાણ થતાં પોલીસ અને પ્રશાસનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ નીચે ફસાયેલા મજૂરોને બચાવ્યા હતા અને તેમને સારવાર માટે …

Read More »

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. બનાસકાંઠાનું ડીસા 45.3 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાવવા પામ્યું હતું.ગુજરાતમાં વરસાદી માહોલ પછી હલે આગ ઓકતી ગરમી પડી રહી છે. ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યાનું …

Read More »

અમદાવાદ એરપોર્ટ પરથી ચાર ISISના આતંકી ઝડપાયા

આજે પાંચમાં તબક્કાનું લોકસભાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા હતા. ઝડપાયેલા આતંકવાદીઓ ISIS સાથે સંકળાયેલા આતંકીઓ ઝડપાયા છે. ઝડપાયેલા 4 આતંકીઓ શ્રીલંકન નાગરીક હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે.ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસ દ્વારા તમામ ચાર આતંકવાદીઓની ધરપકડ …

Read More »

ઈરાનના રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNAએ સોમવારે સવારે આ જાણકારી આપી. અઝરબૈજાનથી પરત ફરતી વખતે રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ તેમનું હેલિકોપ્ટર ગુમ થયું હતું. રઈસી અને વિદેશ મંત્રી હોસૈન અમીરાબદુલ્લાહિયન સહિત 9 લોકો વિમાનમાં સવાર હતા. અકસ્માતમાં …

Read More »

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન

આયકર વિભાગ દ્વારા અમદાવાદ તેમજ વડોદરામાં અશોક ખુરાના અને અમિત ખુરાનાની ઓફીસ તેમજ ઘર સહિત કુલ 30 ઠેકાણે 150 લોકોની ટીમ દ્વારા સાગમટે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈન્કમટેક્ષ વિભાગને સર્ચ ઓપરેશનમાં કરોડો રૂપિયાનાં બેનામી વ્યવહારો મળી આવ્યા હતા. તેમજ આઈટી વિભાગ દ્વારા બેંક લોકર પણ સીલ …

Read More »

અફઘાનિસ્તાનમાં વરસાદના કારણે 370 લોકોનાં મોત:1600 લોકો ઘાયલ

અફઘાનિસ્તાનમાં ત્રણ અઠવાડિયાથી ભારે વરસાદને કારણે 370થી વધુ લોકોનાં મોત થયા છે અને 1600 લોકો ઘાયલ થયા છે. તાલિબાન અધિકારીઓના જણાવ્યા અનુસાર સૌથી વધુ નુકસાન ઘોર પ્રાંતમાં થયું છે. અહીં શનિવારે (18 મે) પૂરના કારણે 60 લોકોનાં મોત થયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા તાલિબાન સરકારે લોકોની મદદ માટે એરફોર્સ મોકલી …

Read More »

તાઇવાન ના સાંસદો વચ્ચે જોરદાર મારામારી, જમીન પર પટકી એકબીજાને માર્યા લાતો અને મુક્કા

તાઇવાન નવા રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તે પદ સંભાળે એના 2 દિવસ પહેલાં જ દેશની સંસદમાં શુક્રવારે સાંસદો વચ્ચે ખૂબ જ મારપીટ થઈ. આ દરમિયાન સાંસદોએ એકબીજાને લાત-મુક્કા પણ માર્યા. થોડા સાંસદો તો સ્પીકરની સીટ પર પણ ચઢી ગયા. તેઓ એકબીજાને ખેંચી-ખેંચીને મારપીટ કરતા જોવા મળ્યા. આ દરમિયાન એક સાંસદ સદનમાંથી એક …

Read More »

રાપરના કાનમેર ગામે થયેલ જુથ અથડામણમા થયેલ મર્ડરના આરોપીઓને પકડી પાડતી સામખીયાળી પોલીસ

શ્રી સાગર સાંબડા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન અનવ્યે અરસામાં જોધપરવાંઢ અને કાનમેર ગામ વચ્ચે આવેલ ઘુડખર અભ્યારણ વિસ્તારમાં જુના મીઠાના કારખાના પાસે રણમાં આ કામેના આરોપીઓએ ફરીયાદીને જાતી અપમાનીત કરી આ જુના મીઠાના કારખાના વાળી જગ્યા ખાલી કરી નાખજે નહીતર જાનથી મારી નાખીશુ તેવી …

Read More »

કચ્છમાં ખેડુતોના નુકશાનનો તાત્કાલીક સર્વે કરી સહાય ચુકવવા માંગ : વિ.કે.હુંબલ

કચ્છ જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી લોકોને ગરમીથી તો રાહત મળી છે પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાવાઝોડું અને કમોસમી વરસાદને કારણે પાકોને વ્યાપક નુકસાન થયું છે. એમાં પણ કેરીનો સોથ વળી ગયો છે. વાવઝોડા સાથે વરસાદથી આંબા પરથી મોટા પ્રમાણમાં કેરી ખરી ગઈ છે.ગુજરાત …

Read More »

ભુજના ધાણેટી નજીક અકસ્માતમાં મહીલા પોલીસકર્મી અને પતિનું મોત

ભુજના દાણેટી નજીક આજે શનિવાર બપોરે અકસ્માત સર્જાયો હતો. ધાણેટીના વાધેશ્વરી પેટ્રોલપંપ નજીક સર્જાયેલા અકસ્માતમાં મૂળ ગીર સોમનાથના હિંમત રામા જાધવ ઉં.27 અને નખત્રાણા પોલીસમાં એએસઆઈ તાલીમી ફરજ બજાવતા વૈશાલી નરેન્દ્ર રાઠોડ ઉં.28ના મોત થયા હતા. બન્ને એક્ટીવા પર કબરાઉ મોગલધામ દર્શને ગયા હતા, ત્યાંથી પરત નખત્રાણા તરફ ફરતા હતા …

Read More »
Translate »
× How can I help you?