ભુજના ધમધમતા એવા બસસ્ટેશન નજીક આવેલા સુરમંદીર સીનેમામાં આજે બપોરે આગ લાગવાની ઘટના સામે આવી હતી.છેલ્લા થોડા સમયથી આગ લાગવાની ઉપરા છાપરી ઘટનાઓ વચ્ચે આજે ભુજ ખાતે સુરમંદીર સિનેમામાં આગ લાગી હતી.આગ લાગતા જ અહીં અફરા તફરીનો માહોલ ઉભો થયો હતો.તાત્કાલીક ફાયરબ્રીગેડની ટીમને જાણ કરવામાં આવતા આગને કાબુમાં લેવા માટે …
Read More »શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપર – શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દિ મહોત્સવ અંતર્ગત સુખપર ખાતે નગરયાત્રા યોજાઈ
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપર – શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દિ મહોત્સવ અંતર્ગત આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સુખપર ખાતે વિશ્વશાંતિ નગરયાત્રા યોજાઈ હતી. નગરયાત્રામાં હક્ડેઠઠ માનવ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો. વિશ્વશાંતિ નગરયાત્રામાં જબલપુર મધ્યપ્રદેશનું સુપ્રસિદ્ધ શ્યામ બેન્ડ, ભારાસર તથા નારણપર – કચ્છની ઓચ્છવ મંડળી, કાષામ્બરી …
Read More »રાપર તાલુકાના ફતેહગઢ અને નાગતરવાંઢ મા ઝરમર વરસાદ વચ્ચે વિજળી પડતાં એક ઈજાગ્રસ્ત થયા
આજે સાંજે સાડા પાંચ છ વાગ્યા ના અરસામાં વાગડ વિસ્તારમાં ગાજવીજ સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો તાલુકા મથકે ઝરમર વરસાદ ના અમી છાંટણાં થયા હતા તો તાલુકાના ફતેહગઢ ગામે ખેતરમાં વિજળી પડતાં ખેતર ની વાડ બળી ગઈ હતી તો મોડા સણવા વચ્ચે આવેલ નાગતર વાંઢ વિસ્તારમાં વિજળી પડતાં નરેશ ભાઈ …
Read More »આગામી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ફરી કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર …
Read More »હવામાન વિભાગના જણાવ્યા મહારાષ્ટ્ર UP-બિહાર અનેક રાજ્યોમાં આજે આંધી સાથે વરસાદનું એલર્ટ
છેલ્લા બે દિવસથી દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ભારે તોફાન બાદ હવામાન વિભાગે રાજધાની દિલ્હીમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય 12 મેના રોજ છત્તીસગઢ, મરાઠવાડા, પૂર્વ મધ્યપ્રદેશ અને વિદર્ભમાં કરા પડવાની સંભાવના છે. આ સિવાય ઉત્તરાખંડ, યુપી, પંજાબ અને રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ સાથે …
Read More »સુરતમાં કોલસાના વેપારીઓને ત્યાં IT વિભાગના દરોડા યથાવત,કરોડના દસ્તાવેજ જપ્ત, 20 લોકરો ખોલવાનાં બાકી
સુરતનાં ત્રણ દિવસ પહેલા ટેક્સટાઈલ તેમજ કોલસાનાં બિઝનેસ સાથે સંકળાયેલા એશ્વર્ય ગ્રુપ પર ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જે તપાસ ત્રીજા દિવસે પણ ચાલુ રહેવા પામી હતી. જેમાં તપાસ પૂર્ણ થયા બાદ કરોડોની કરચોરી બહાર આવવાની શક્યતાઓ છે.સુરતમાં કોલસાનાં વેપારીએ તેમજ એશ્વર્યા મિલને ત્યાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સાગમટે …
Read More »ગુજરાતમાં કમોસમી માવઠાનું સંકટ: ખેડૂતો ચિંતામાં
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા તા. 12 નાં રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, …
Read More »ગુજરાતમાં વધુ એક સમર સ્પેશ્યલ ટ્રેનની કરાઇ
ઉનાળામાં મુસાફરોને સુવિધા આપવા માટે પશ્ચિમ રેલવેએ ગુજરાતથી પશ્ચિમ બંગાળ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન સુરતના ઉધના રેલવે સ્ટેશનથી ઉપડશે અને પછી બિહાર થઈને માલદા ટાઉન જશે. આ ટ્રેનનું સંચાલન 14 મેથી શરૂ થશે. પશ્ચિમ રેલ્વેએ કહ્યું કે આ ટ્રેન 2 જુલાઈ સુધી કાર્યરત રહેશે. રેલવેએ …
Read More »કોંગ્રેસ 50 બેઠક સુધી સીમિત રહેશે – ઓડિશામાં PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં કંધમાલ લોકસભા બેઠકની ફૂલબનીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે, રાજ્યમાં ‘ડબલ એન્જિન’ સરકાર બનશે. આ ભૂમિના પુત્ર કે પુત્રી જે ઓડિયા ભાષા અને સંસ્કૃતિને સમજે છે તેને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવશે. પીએમ મોદીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં 50 બેઠકો પણ જીતી શકશે …
Read More »ભુજની ચાણક્ય સ્કુલનું આ વર્ષે પણ દળદાર 100 ટકા પરીણામ
છેલ્લા કેટલાય વર્ષોથી બોર્ડના પરીણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતી ભુજની ચાણક્ય સ્કુલે આ વર્ષે પણ દળદાર પરીણામ મેળવેલ છે.ધો.10માં કુલ 11 જેટલા વિધાર્થીઓએ એવન ગ્રેડ મેળવેલ છે.આ ઉપરાંત શાળાનું પરીણામ પણ સો ટકા આવેલ છે.શાળાના ટ્રસ્ટી પંકજભાઇ મહેતા અને શાળાના આચાર્ય કવિતાબેન બારમેડાએ આનંદની લાગણી વ્યક્ત કરી વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. …
Read More »