અંજાર તાલુકાનો ટપ્પર સડેમ આજે ઓવરફ્લો થયેલ છે.વહીવટીતંત્ર દ્વારા આજે ડેમના 7 દરવાજા ખોલવામાં આવેલ છે.જેમાં ટપ્પર અને ભીમાસર ગામોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવેલ છે.આ ઉપરાંત પશુડા, મોટી ચીરઇ અને નાની ચીરઇમાં પણ સાવધાની રાખવા જણાવાયેલ છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …