રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ એડમિશન લેનાર વાલીઓ પૈકી અમદાવાદની 4 સ્કૂલમાં 308 વાલીઓ દ્વારા આવકના દાખલામાં દર્શાવેલી આવક કરતાં વધુ આવક હોવા છતાં ખોટી રીતે એડમિશન મેળવ્યું હોવાના પૂરાવા સ્કૂલોએ DEO કચેરીએ આપ્યા છે. આગામી સમયમાં તમામ વાલીઓને બોલાવીને DEO દ્વારા સુનાવણી કરવામાં આવશે. વાલીઓ ખોટા હશે તો વર્ષના અંત સુધીમાં RTE હેઠળથી એડમિશન રદ કરવામાં આવશે. જોકે, સ્કૂલો દ્વારા પણ સત્ર શરૂ થયાના 4 મહિના બાદ તપાસ કરવામાં આવી છે.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …