કુવેતની એક બિલ્ડિંગમાં આગ લાગતાં 5 ભારતીયો સહિત 41 લોકોના મોત

by JAYENDRA UPADHYAY
0 comments

ખાડી દેશ કુવૈતના દક્ષિણી શહેર મંગફમાં એક બિલ્ડિંગમાં ભયાનક આગ લાગતાં ઓછામાં ઓછા 41 લોકોના મોત થયાં હતા.બુધવારે સવારે આગ લાગી હતી અને બિલ્ડિંગમાંથી આગની જ્વાળાઓ ઉછળતી જોવા મળી હતી. થોડી જ વારમાં આગ બહુમાળી ઈમારતના અનેક માળ સુધી પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 5 ભારતીયો કેરળના રહેવાસી છે.બિલ્ડિંગમાં હજુ ઘણા સપડાયા હોવાથી મોતનો આંકડો વધી શકે છે. હાલમાં 41 લોકોના મોત થયાં હતા તથા ઘણા દાઝ્યાં છે.

You may also like

Leave a Comment