વડાપ્રધાન નરેન્દ્ર મોદી 100 દિવસના રોડમેપને લઈને બેઠક યોજવા જઈ રહ્યા છે. નવી સરકારના 100 દિવસના એજન્ડા પર ચર્ચા કરશે. એવી ચર્ચા છે કે, તેઓ ચક્રવાત રેમલને કારણે થયેલા નુકસાન અને દેશના મોટાભાગના ભાગોમાં તીવ્ર ગરમીના મોજા અંગે અધિકારીઓ પાસેથી માહિતી પણ લેશે. સૌથી મોટી વાત એ છે કે, વડાપ્રધાન …
Read More »સીબીઆઇ, સાયબર ક્રાઇમ અને કસ્ટમના ઉચ્ચ અધિકારી બનીને લોકો સાથે કરી છેતરપિંડી
તારીખ 23 એપ્રિલ 2024ના રોજ અમદાવાદ શહેર વિસ્તારમાં રહેતા ફરીયાદીએ જણાવ્યુ કે અજાણ્યા વ્યક્તિઓએ ફોન કરી મુંબઇ પોલીસ સાયબર ક્રાઇમબ્રાંચના જુદા જુદા ઉચ્ચ પોલીસ અધિકારી બોલતા હોવાની ઓળખ આપી હતી. અને ફરીયાદીના આધાર કાર્ડનો ઉપયોગ કરી મુંબઇનો મહંમદ ઇકબાલ 24 જેટલા બેંક ખાતા ખોલી તેમાં ઇલલીગલ ટ્રાન્જેકશન કરતો હતો.જે બેંક …
Read More »અમેરિકામાં ગુજરાતીના જ્વેલરી શોરૂમમાં લૂંટ, લાખો ડોલર્સના દાગીનાની ચોરી
કેલિફોર્નિયાનાં નેવાર્કમાં આવેલ ગુજરાતી જ્વેલરીનાં શો-રૂમમાં ગત રોજ લૂંટની ઘટના બનવા પામી હતી. નેવાર્ક પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર તા. 29 મે એટલે કે ગુરૂવારનાં રોજ બપોરે 12.56 કલાકે ન્યૂપારક મોલ રોડ પર આવેલ ભીંડી જ્વેલર્સમાં લૂંટ થઈ હોવાની માહિતી મળી હતી. આ લૂંટમાં ચાર અલગ અલગ ગાડીઓમાં એક ડઝનથી પણ …
Read More »અરવલ્લીમાં અકસ્માત: 3ના મોત, 25 ઘાયલ જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો
અરવલ્લીમાં જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. મોડાસાનાં સાકરિયા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે.બાઈક ચાલકને બચાવવા જતા એસટી બસ રોંગ સાઈડમાં અથડાઈ હતી. ડભોડ-મોડાસા એસટી બસ સાથે ખાનગી બસ અથડાઈ હતી. …
Read More »અબડાસાના કનકપર પાસેથી હથિયારો સાથે શિકારી ટોળી પકડાઈ
રાજ્યમાં ગેરકાયદેસર શસ્ત્રો રાખવા,બનાવવા તથા વેચાણ કરવાની પ્રવૃતિને અટકાવવા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ જે અન્વયે પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી. અધિકારી તથા કર્મચારીઓ કાર્યરત હતા, તે દરમ્યાન એસ.ઓ.જી. એ.એસ.આઇ. જોરાવરસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમી આધારે અબડાસા તાલુકાના કનકપર થી ભવાનીપર જતા કાચા રસ્તે શિકાર માટે નિકળેલા આરોપીઓ, અનવર સતાર ખલીફા, હારૂન …
Read More »મત ગણતરી પ્રક્રિયા ચૂંટણી પંચના નિર્દેશો પ્રમાણે યોજાય તે માટે બેઠક યોજીને સમીક્ષા કરતા કલેક્ટરશ્રી
મત ગણતરી કેન્દ્ર ખાતે જરૂરી તમામ સુવિધાઓની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાએ સમીક્ષા કરી કચ્છ મોરબી લોકસભા બેઠકની મત ગણતરી પ્રક્રિયાને ચોક્કસાઈથી અને સુચારુરૂપે પાર પાડવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની તાકીદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૦૪ જૂનના રોજ કચ્છ મોરબી લોકસભા બેઠકની મત ગણતરી પ્રક્રિયા સરકારી …
Read More »ખેતીની જમીનનું સ્વાસ્થ્ય જાણવા માટે જિલ્લાના તમામ ગામોમાં જમીનના નમૂના લેવાની કામગીરી શરૂ
રાજ્ય સરકારના આદેશના પગલે કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,જિલ્લા પંચાયતના વડપણ હેઠળ જમીનનું સ્વાસ્થ્ય જાણવા માટે જિલ્લાના તમામ ગામોમાં ખેતીની જમીનના નમૂના લેવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, મદદનીશ ખેતી નિયામકશ્રી, જિલ્લા પંચાયત, મદદનીશ ખેતી નિયામકશ્રી(વિ),પેટા વિભાગ, ભુજ, નખત્રાણા તથા …
Read More »આડેસર પોલીસે ટ્રકના ચોર ખાનામાં છુપાવેલો રૂ.14.83 લાખનો દારૂ સાથે આરોપીને ઝડપી પાડ્યો
નાશખોરીના ધંધા સાથે સંકળાયેલા ઈસમો નિતનવા ગતકડાં અપનાવી અંગ્રેજી દારૂનો વેપલો કરવા સદા તત્પર રહેતા આવ્યાં છે. આજ પ્રકારે આંતર રાજ્યથી કચ્છમાં ઘુસાડવામાં આવી રહેલો રૂ.14.83 લાખના અંગ્રેજી દારૂના જથ્થાને આડેસર ચેક પોસ્ટ પરથી પીએસઆઇ બીજી રાવલે બાતમીના આધારે તપાસ કામગીરી દરમિયાન ઝડપી પાડ્યો હતો. ટ્રકના પાછળના ભાગે મગફળીના કોથળાઓની …
Read More »સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી મંદિર ના મહંત ગંગાગીરી બાપુ દેવલોક પામ્યા
વાગડ વિસ્તારમાં અને સૌરાષ્ટ્ર કચ્છ સહિત ના વિસ્તારોમાં આસ્થા નુ પ્રતિક એવા રાપર તાલુકાના રવ ગામે આવેલ પાંડવ કાલીન સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજી ના મહંત ગંગાગીરી બાપુ આજે દેવલોક પામ્યા હતા તેઓ છેલ્લા પચ્ચીસ વર્ષ થી વધુ સમય થી રવેચી મંદિર ના મહંત તરીકે બિરાજમાન હતા તેમના નિધન થી સેવકગણ …
Read More »