Breaking News

JAYENDRA UPADHYAY

કચ્છમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો, જીલ્લા આરોગ્યતંત્રે લીધા તકેદારીના પગલા

સમગ્ર ગુજરાતમાં ઝડપથી ફેલાઇ રહેલા ચાંદી પુરા વાયરસની કચ્છમાં એન્ટ્રી થઇ છે.આ વાયરસનો પ્રથમ પોઝીટીવ કેસ નખત્રાણાના દેવપર ગામે નોંધાયો છે.દેવપર ગામની બાળકીમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા બાદ તેના રીપોર્ટ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા જે પોઝીટીવ આવ્યા બાદ હાલ આ બાળકીને જી.કે.જનરલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે.નખત્રાણા તાલુકામાં આરોગ્ય …

Read More »

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 2 બાળકોને ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવતા વહીવટી તંત્રમાં ખળભળાટ

સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં દિન પ્રતિદિન ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ 2 ચાંદીપુરા વાયરસના કેસનું પરિણામ પોઝિટિવ આવતા વહીવટી તંત્રમાં હડકંપ સર્જાયો છે. જોકે જિલ્લામાં અત્યાર સુધીમાં 16 જેટલા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે પૈકી 4ના પરિણામ પોઝિટિવ આવ્યા છે …

Read More »

ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી થયા અચંબિત, મુલાકાત પોથીમાં ટાંક્યું સ્મરણ

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે માટે સોમવારની તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત યાદગાર બની રહી છે. ભારતના પડોશી દેશ ભૂતાનના આ બંને વડા એકતાનગર ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળી અચંબિત રહી ગયા હતા. ભૂતાનના રાજા મહોદય સાથેનું પ્રતિનિધિ મંડળ આજે એકતાનગર ખાતે આવી …

Read More »

રાજકોટ જિલ્લાના ઉપલેટામ આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ 3 કલાકમાં 12થી 15 ઇંચ વરસાદ

રાજકોટ જિલ્લાના ઉપલેટાના તલંગણા ગામે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તલંગણા ગામમાં 3 કલાકમાં 12થી 15 ઇંચ વરસાદ વરસી જતાં ચો તરફ પાણી જ પાણી છે. અનરાધાર વરસેલા વરસાદના પગલે ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, ત્યારે અસરગ્રસ્તો માટે રાહત રસોડું શરૂ કરાયો છે.તો આ તરફ ઉપલેટા તાલુકાના …

Read More »

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ તેમજ સુરત જિલ્લાના કામરેજ તાલુકા, પલસાણા તાલુકા અને સુરત શહેરમાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત તાપી જિલ્લાના નિઝાર તાલુકામાં ૫ ઇંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૫ ઇંચ, નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં …

Read More »

ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળશે

રાજપીપલા, રવિવાર:- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રચાયેલી ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી તા. ૨૨ને સોમવારે પધારી રહ્યા છે. કોઇ દેશના રાજા અને તેના પ્રધાનમંત્રી સૌ પ્રથમ વખત, એક સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી …

Read More »

ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા ભચાઉના કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત ૬ જણ ઝડપાયાં

બાતમીના આધારે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર ની સૂચનાના પગલે ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસ, આદિપુર પોલીસ તથા LCB અને SOGના કાફલાએ મધરાતે દરોડો પાડ્યો દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે સર્ચ દરમિયાન જેલની છત પરથી બિનવારસી હાલતમાં રોકડા પચાસ હજાર રૂપિયા …

Read More »
Translate »
× How can I help you?