કચ્છના મુન્દ્રા અને ખાવડામાં ગૌતમભાઇ અદાણી અને ભુટાનના રાજાની મુલાકાત
અદાણીના મુન્દ્રા અને ખાવડાના બહુલક્ષી પ્રોજેક્ટ્સની મુલાકાત વેળા ભૂટાનના રાજાએ કામકાજના વખાણ કર્યા ભૂટાનના મહામહિમ રાજા અને વડા પ્રધાનની રાહબરી હેઠળના એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિ મંડળ તેમની બે દિવસની ભાકાતના ભાગરૂપે અદાણી ગ્રૂપની ફ્લેગશિપ ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાઈટ મુન્દ્રા અને ખાવડાની મુલાકાત લીધી હતી. અદાણી સમૂહ સાથે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સહયોગની …
Read More »ભૂતાનના રાજા અને વડાપ્રધાનને અમદાવાદ એરપોર્ટ પરથી ભાવસભર વિદાય આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતનો ત્રણ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પરત ફરતા ભૂતાનના રાજા શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શ્રી શેરિંગ તોબગેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલેલા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, …
Read More »લૂણી ગામે નદીમાં ફસાયેલાં 5 વ્યક્તિઓને PSIએ જીવના જોખમે બચાવ્યા
મુન્દ્રા તાલુકાના લૂંણી પાસેની પાપડી પરની નદી ભારે પ્રવાહથી વહી નીકળતા એક કાર 4થી 5 ફૂટ ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી. તણાઈ ગયેલી કાર સેંકડો ફૂટ દૂર બાવળની ઝાડીમાં ફંગોળાઈ ગઈ હતી. જેમાં 5 લોકો સવાર હતા. પાંયેય લોકો કાર ઉપર ચડી ગયા હતા અને સ્થિર અવસ્થામાં બેસી મદદની બુમો …
Read More »ગુજરાત પ્રવાસની યાદગીરી રૂપે મુખ્યમંત્રીશ્રીએ ભૂતાનના રાજાને કચ્છના રોગન આર્ટની કલાકૃતિ અને ભુજોડી શાલ ભેટ આપી
ગાંધીનગર, 23 જુલાઈ: ભૂતાનના રાજા મહામહિમ જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન શ્રી શેરિંગ તોબગે હાલ ગુજરાતના 3 દિવસીય પ્રવાસ પર છે. તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ ગઇકાલે એટલે કે 22 જુલાઈના રોજ ગાંધીનગર પધાર્યા હતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ભૂતાનના રાજવી અને વડાપ્રધાનના સન્માનમાં …
Read More »છેલ્લા બે કલાકમાં માંડવીમાં બે ઇંચથી વધુ વરસાદ, જુઓ વરસાદના લેટેસ્ટ આંકડા
જાણો 12 વાગ્યા સુધી કચ્છમાં ક્યાં કેટલો વરસાદ?
કચ્છ જીલ્લા કંટ્રોલરુમના જણાવ્યા મુજબ 12 વાગ્યા સુધી દર્શાવેલ કોષ્ટક મુજબ વરસાદ નોંધાયેલ છે.
Read More »રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના ૩૧ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૩૧ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકા નોંધાયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૩,૭૨૪ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૨૩,૬૮૫ એમ.સી.એફ.ટી. એટલે કે …
Read More »નખત્રાણામાં ગામની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો, વાંચો ક્યાં કેટલો વરસાદ
ભુજ આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની હાલ બે સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે..વરસાદની પરિસ્થિતિ જોતા …
Read More »