ચુંટણી પરીણામ અપડેટ
ચુંટણીના પરીણામોની અપડેટ
ચુંટણીના પરીણામ અપડેટ
ચુંટણીના પરીણામ વિગતવાર
શેર બજારમાં જબરદસ્ત ઉછાળો, ઑલટાઈમ હાઈ પર સેન્સેક્સ-નિફ્ટી
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 2621 પોઈન્ટના ઉછાળા સાથે 76,583.29ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 3.58 ટકાના વધારા સાથે 23,337.90ની સપાટી પર ખુલ્યો હતો.છેલ્લા અઠવાડિયા દરમિયાન, ચૂંટણીને લઈને અનિશ્ચિતતા અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા ભારે વેચવાલીને કારણે શેરબજારો દબાણ …
Read More »મત ગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરતા કાઉન્ટિંગ ઓબ્ઝર્વરશ્રી ભવાનીસિંહ દેથા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે કચ્છ મોરબી લોકસભા બેઠક ઉપર મત ગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સરકારી એન્જિનિયરીંગ કોલેજ ભુજ ખાતે યોજાનારી છે. આ મતગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય તે માટે કાઉન્ટિંગ ઓબ્ઝર્વરશ્રી ભવાનીસિંગ દેથા, જનરલ ઓબ્ઝર્વરશ્રી બચનેશ કુમાર તથા અમર કુશવ્હાએ મત ગણતરી કેન્દ્ર ખાતે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ અને તૈયારીઓની …
Read More »પંજાબમાં ટ્રેન અકસ્માત:એક ટ્રેન બીજી ટ્રેન સાથે અથડાઈ , ટ્રેનના બે લોકો પાયલોટ ઘાયલ થયા
પંજાબના ફતેહગઢ સાહિબમાં આજે સવારે લગભગ 4 વાગ્યે બે માલગાડીઓ અથડાઈ હતી. તેમાંથી એકનું એન્જિન પલટી ગયું અને બાજુના ટ્રેક પરથી પસાર થતી પેસેન્જર ટ્રેન સાથે અથડાયું. આ દુર્ઘટનામાં માલસામાન ટ્રેનના બે લોકો પાયલોટ ઘાયલ થયા હતા, જેમને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.આ અકસ્માત ગયા વર્ષે ઓડિશાના બાલાસોરમાં …
Read More »નિકોલમાં હીટ એન્ડ રનની ઘટના : બેફામ કાર ચાલકે પરિવારને લીધો અડફેટે લીધા
ગુજરાતભરમા છેલ્લા ઘણા સમયથી રોડ એક્સિડન્ટ અને હીટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના નિકોલ વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ કાર ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવી 3 લોકોને અડફેટે લીધા હતા. રાત્રે ફરવા નીકળેલા પરિવારને કારે ટક્કર મારી હતી. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર …
Read More »અંબાણીને પાછળ રાખી ગૌતમ અદાણી ફરી એશિયાના સૌથી ધનિક અબજપતિ
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી વાર એશિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં નંબર-1 પર આવી ગયા છે. તેમણે મુકેશ અંબાણીને પાછળ છોડ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તાજેતરના રિપોર્ટમાં ગૌતમ અદાણી રૂ. 9.26 લાખ કરોડથી વધુની સંપત્તિ સાથે એશિયાની પ્રથમ અને વિશ્વની 11મી સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. શુક્રવારે અદાણી ગ્રૂપના શેરમાં …
Read More »