ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા ભચાઉના કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત ૬ જણ ઝડપાયાં

by JAYENDRA UPADHYAY
0 comments

બાતમીના આધારે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર ની સૂચનાના પગલે ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસ, આદિપુર પોલીસ તથા LCB અને SOGના કાફલાએ મધરાતે દરોડો પાડ્યો
દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે સર્ચ દરમિયાન જેલની છત પરથી બિનવારસી હાલતમાં રોકડા પચાસ હજાર રૂપિયા મળી આવ્યા

You may also like

Leave a Comment