અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 65 લાખની લૂંટ, ક્રાઇમ બ્રાન્ચ ઘટનાસ્થળે

by JAYENDRA UPADHYAY
0 comments

અમદાવાદમાં લો ગાર્ડ નજીકથી આંગડિયા પેઢીનો કર્મચારી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કેટલાક શખ્શો દ્વારા તેની પાસે જઈ આંખમાં મરચાની ભૂકી નાંખ્યા બાદ પણ આંગડીયા કર્મચારી લૂંટારૂઓને તાબે ન થતા લૂંટારૂઓ દ્વારા આંગડિયા પેઢીનાં કર્મચારી પર ફાયરીંગ કર્યા બાદ હાથમાંથી રૂપિયા ભરેલ થેલો ઝુંટવી લઈ ફરાર થઈ ગયા હતા.

You may also like

Leave a Comment