E-paper Dt. 30/03/2024 Bhuj
E-paper Dt. 29/03/2024 Gandhinagar
E-paper Dt. 29/03/2024 Bhuj
PwD મતદારોની સુવિધાઓ અંગે ઓબ્ઝર્વરશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના સંદર્ભે Monitoring and Assessment of the facilities for Pwd માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત રાજ્ય દ્વારા નિયુક્ત પી.ડબલ્યુ.ડી ઓબ્ઝર્વરશ્રી આર.બી.બારડ, ચેરમેન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બે દિવસ કચ્છ જિલ્લાની મુલાકાતે છે. તેઓએ PwD મતદારોની સુવિધાઓની સમીક્ષા અંગે માહિતી મેળવીને લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સુચારૂ આયોજન કરવા …
Read More »ભુજમાં પોસ્ટઓફીસથી પૈસા લઇને બહારઆવી રહેલા શખ્સને લુંટવાનો પ્રયાસ, રાહદારીઓએ યુવાનોને ઝડપી પાડ્યા
ભુજની પોસ્ટઓફીસમાંથી રોકડ લઇને બહાર આવતા શખ્સ પાસેથી જાહેરમાં પૈસા ઝુંટવીને ભાગવા જતા યુવાનોને લોકોએ પકડીને પોલીસને હવાલે કરેલ છે.આજે બપોરના સમયે બનેલા બનાવ અંગે મળતી માહીતી મુજબ આજે બપોરે વીડી હાઇસ્કુલ પાસે પોસ્ટઓફીસમાંથી રોકડ રકમ લઇને નિકળી રહેલા જીગીશ રાસ્તેને પોસ્ટઓફીસની બહાર ચાર જેટલા યુવકોએ અટકાવીને તેમની પાસેથી પૈસા …
Read More »કચ્છમાં વધતા જતા તાપમાન વચ્ચે ઋુતુજન્ય રોગચાળો વકર્યો
ગુજરાતમાં બદલાતી ઋતુમાં અમદાવાદ સહિત કેટલાંક શહેરોમાં ફ્લૂના કેસમાં વધારો થયો છે. લોકો હાલ શરદી, ઉધરસ, તાવ વગેરેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.ડૉક્ટરો પાસે જે દર્દીઓ આવે છે તેમને શરદી, તાવ, સતત વહેતું નાક, શરીરમાં દુખાવો વગેરે ફરિયાદો હોય છે.તબીબોના જણાવ્યા અનુસાર, આમ તો આ સિઝનલ વાઇરસ છે અને મોટા …
Read More »