બિપરજોય વાવાઝોડાની શકયતા અને અસરને અનુલક્ષીને બે એનડીઆરએફ તથા બે એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જિલ્લામાં કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. વર્તમાન સ્થિતિને જોતા ગાંધીધામ ખાતે ૧૯ કર્મચારીનું બળ ધરાવતી તથા માંડવીમાં ૧૩ કર્મચારી બળ ધરાવતી એનડીઆરએફની ટીમ સજ્જ થઇ ગઇ છે. જયારે અબડાસામાં …
Read More »વાવાઝોડાના પગલે ગાંધીધામ,ભચાઉ અને અંજાર તાલુકાના કાંઠા વિસ્તારના ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવા તંત્ર દ્વારા કામગીરી શરૂ
એક હજાર જેટલા લોકોને બસ દ્વારા મૂળ વતન મોકલવામાં આવ્યા જયારે અંદાજે પાંચ હજાર લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવશે છેલ્લા બે દિવસથી તંત્ર દ્વારા સમજાવટ તથા માઇકથી એનાઉન્સમેન્ટના કારણે અંદાજે બે હજાર લોકો સ્વેચ્છાએ વતન ચાલ્યા ગયા શેલ્ટર હોમમાં લોકોની જીવન જરૂરીયાતની તમામ ચીજોની વ્યવસ્થા : ખાસ આરોગ્ય અધિકારશ્રીની નિમણૂક …
Read More »બિપરજોય વાવાઝોડા પૂર્વે અને પછીની તૈયારીઓ અંગે વિગવાર જાણકારી મેળવીને અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરું પાડતા આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ
ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા “બિપરજોય” અંગે આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડું કચ્છ જિલ્લાના કાંઠામાં લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા બચાવ અને રાહતની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજરોજ રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ …
Read More »હનીટ્રેપ પ્રકરણમાં બે આરોપીઓ ઝડપાયા
ભુજ: સેડાતા નજીક ચકચારી હનિટ્રેપ પ્રકરણનો પર્દાફાશ થયા બાદ પોલીસ દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે ત્યારે આજે એલસીબી પોલીસે આ ગુનામાં અમદાવાદથી બે આરોપીઓની ધરપકડ કરેલ છે.આ ગુનાના આરોપીઓ દ્વારા ભેગા મળીને એકસંપ કરીને ગુનાહીત કાવતરુ રચીને દિલિપભાઇ ભગુભાઇ ગાગલ રે.ઢોરી વાળા પાસેથી ચાર કરોડ જેટલી …
Read More »E-paper Dt. 30/05/2023 Bhuj
E-paper Dt. 30/05/2023 Gandhinagar
E-paper Dt. 29/05/2023 Gandhinagar
E-paper Dt. 29/05/2023 Bhuj
ભુજના માનકુવા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકોના મોત
માનકુવા પાસેના ધોરીમાર્ગ પર ભૂમિ પેટ્રોલ પમ્પ સામે ટ્રક હડફેટે બાઈક ચડી જતા બાઈક પર સવાર ભુજના નાગીયારી ગામના 20 વર્ષીય ઈલિયાસ રફીક પાયા અને 21 વર્ષીય આલ્ફાઝ અલ્લારખા બાફળાનું ગંભીર પ્રકારની ઈજાઓના કારણે ઘટનાસ્થળેજ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
Read More »