કચ્છ જિલ્લામાં આગામી તા.૧૧-૧૨/૮/૨૦૨૩ના રોજ કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ તથા અન્ય મહાનુભાવો પધારનાર હોઇ તેમજ કચ્છ જિલ્લો જમીન અને દરિયાઇ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ હોઇ તેમજ હાલના સંજોગો જોતા આતંકવાદી સંગઠનો ભારત રાષ્ટ્રમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યાના ઇનપુટો અવાર નવાર પ્રાપ્ત થતા હોય છે. કચ્છ જિલ્લાના વિસ્તારમાં આવેલ વાઇટલ …
Read More »ભારાસર, કોડકી, માનકુવાના આરોગ્ય કેન્દ્રોમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી હેઠળ કાર્યક્રમ યોજાયા
કચ્છમાં ભારાસર સબ સેન્ટર તથા કોડકી પીએચસી તથા માનકુવા સબ સેન્ટર-૧માં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.આર.ફૂલમાલીના માર્ગદર્શન હેઠળ ટી.એચ.ઓ.શ્રી ભુજ દ્વારા મમતા દિવસે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી હેઠળ મહિલાઓમાં જાગૃતિ ફેલાવવાની કામગીરી કરવામાં આવી હતી. દેશલપર વી.પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભારાસર સબ સેન્ટરમાં, કોડકી પીએચસી, …
Read More »પૂર્વ કચ્છના પોલીસવડા મહેન્દ્ર બગડીયા ને અપાઇ વિદાય
પૂર્વ કચ્છ પોલીસવડા મહેન્દ્ર બગડિયાની પશ્ચિમ કચ્છમાં બદલી થતાં તેમને ગાંધીધામના આંબેડકર ભવન ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં પૂર્વ કચ્છના નાયબ પોલીસ અધિક્ષક એ. વી. રાજગોર ગાંધીધામ.. મુકેશ ચૌધરી અંજાર નાયબ પોલીસ અધિક્ષક અંજાર સાગર સાંબડા ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક. પ્રોબેશન ડીવાયએસપી પી જે રેણુકા તથા તમામ પોલીસ …
Read More »પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુખપરને મળ્યું આરોગ્ય ક્ષેત્રનું રાષ્ટ્રીય કક્ષાનું સન્માન
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના હેલ્થ & વેલનેસ સેન્ટર – પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુખપરને ગુણવત્તાની દ્રષ્ટીએ રાષ્ટ્રીયકક્ષાનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત એનાયત કરવામાં આવ્યુ છે. હેલ્થ & વેલનેસ સેન્ટર સુખપરએ નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ( NQAS) ના ધારા ધોરણો અંતર્ગત ૮૮.૭ ટકા સાથે …
Read More »