E-Paper Dt.18/01/2023 Bhuj
ખેડૂતોએ કિસાન યોજના હેઠળનો ૧૩મો હપ્તો મેળવવા ફરજિયાત ઇ-કેવાયસી કરાવી લેવું
કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રૂ. ૨૦૦૦ નો હપ્તો જમા કરવામાં આવે છે. જેમાં કચ્છ જિલ્લાના ૪૦,૧૩૩ જેટલા ખેડૂતોનું ઓનલાઇન eKYC બાકી હોવાથી જો ઓનલાઇન eKYC નહી થાય તો ખેડૂતોનો ૧૩મો હપ્તો અટકી જશે. જેથી ખેડૂતોએ તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયતમાં જઇને VCE પાસે તેમજ CSC કેન્દ્ર …
Read More »Headline @ 1 pm Dt.17/01/2023
E-Paper Dt.17/01/2023 Gandhinagar
E-Paper Dt.17/01/2023 Bhuj
ડીઆરઆઈએ રૂ. 80 કરોડના ઈલેક્ટ્રોનિક સામાન અને ઈ-સિગારેટ જપ્ત કરી
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ એસેસરીઝ, બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ ઘડિયાળોની સાથે ઈ-સિગારેટ રૂ. 80 કરોડની કિંમતની વસ્તુઓ જપ્ત કરી છે. સામાનને ગારમેન્ટ એસેસરીઝ અને લેડીઝ ફૂટવેર તરીકે ખોટી રીતે જાહેર કરીને 1.5 કરોડની કિંમતના માલની દાણચોરી કરવામાં આવી રહી હતી. ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા એક ચોક્કસ …
Read More »ઠંડીમાં કચ્છની શાળાઓના સમયમાં ફેરફાર
કોલ્ડવેવના કારણે કચ્છ જીલ્લામાં જનજીવન પર વ્યાપક અસર થઇ છે ત્યારે આ પરિસ્થિતિમાં શાળાએ જતા બાળકોના હિતને ધ્યાનમાં રાખીને જીલ્લાની તમામ સરકારી , ગ્રાન્ટેડ, નોનગ્રાન્ટેડ શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે.ખાસ કરીને શાળાના આચાર્યોને આ માટે ઇજન આપવામાં આવેલ છે જેમાં તા.17થી એક સપ્તાહ માટે શાળાનો સમય સવારે 8.30થી 14.10 …
Read More »કામ વગર ઘરની બહાર ન નિકળવા તથા બિનજરૂરી મુસાફરી ન કરવા કચ્છવાસીઓને અનુરોધ
ભુજ,સોમવાર: શીત લહેર દરમિયાન ઠંડીના પ્રકોપથી બચવા માટે કચ્છ કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે અનુસાર સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો ,ટીવી, અખબારો જેવા તમામ મીડિયા આઉટલેટ્સને અનુસરીને સર્તક રહેવા અનુરોધ કરાયો છે. કાતિલ ઠારમાં કામ વગર લોકોને બહાર ન નીકળવા તથા બિનજરૂરી …
Read More »