JAYENDRA UPADHYAY

કચ્છ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 19.75 લાખ રોપાઓનું વિતરણ કરાયું

ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેન્ટ ચેન્જ વગેરેની પડકારજનક ૫રિસ્થિતિના સમાધાન માટે મોટી સંખ્યામાં વૃક્ષારો૫ણ કરવું ખૂબ જ જરૂરી છે. વાતાવરણમાં CO2 ના પ્રમાણનું સમતોલન જાળવવા માટે વૃક્ષારોપણ શ્રેષ્ઠ ઉપાય છે. ગુજરાતના વનવિભાગ દ્વારા જંગલ વિસ્તારની બહાર વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ પ્રવૃતિમાં જોડાય તથા વૃક્ષારો૫ણ બાદ વૃક્ષનો ઉછેર કરે તે માટે અનેક લોકજાગૃતિની …

Read More »

વન વિભાગ દ્વારા કચ્છમાં વિશ્વ મેન્ગ્રુવ સંરક્ષણ દિવસની ઉજવણી

યુનેસ્કો દ્વારા ૨૬ જુલાઈને વિશ્વ મેન્ગ્રુવ સંરક્ષણ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે જે અંતર્ગત ૨૬ જુલાઈ ૨૦૨૩ના રોજ કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં વિશ્વ મેન્ગ્રુવ સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત કચ્છના પશ્ચિમ કાંઠાના મેન્ગ્રુવ વિસ્તારોના ગામો લક્કી, રોડાસર, ભૂટાઉ તથા નલિયા ખાતે મેન્ગ્રુવ …

Read More »

ગુજરાતમાં મેઘતાંડવ:જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ, નવસારીમાં ધોધમાર 13 ઇંચ વરસાદ

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સવારે 6 વાગ્યાથી અત્યાર સુધી રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં નવસારી જિલ્લામાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 22 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. ગિરનાર અને …

Read More »

SMCએ મીઠીરોહર પાસેથી રૂ. 49.74 લાખના દારૂ સહિત રૂ. 89.74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, સ્થાનિક પોલીસ બેડામાં હડકંપ મચી

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગાંધીધામ ભાગોળે પડાણા, જવાહરનગર બાદ ફરી વધુ એક વખત મીઠીરોહર નજીક આવેલા પાર્કિંગ પ્લોટમાં ત્રાટકી 49.74 લાખનાં દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી લીધા હતા. જેથી સ્થાનિક પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. રવિવારે મોડી સાંજે રાજ્ય સ્તરની ટુકડીએ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પાડેલા દરોડામાં મળેલી …

Read More »
Translate »
× How can I help you?