અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં એક વૃદ્ધાની સાથે ઝપાઝપી કર્યા બાદ તેને રૂમાલમાં કંઇક સુંઘાડીને બેભાન કરીને હાથમાં પહેરેલી સોનાની બંગડીની લૂંટ ચલાવી જ્યારે વૃદ્ધા ભાનમાં આવ્યા ત્યારે તેને સમગ્ર ઘટનાની જાણ થઇ હતી. જે અંગે પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે