આજરોજ પોલીસ મહાનિરીયાથી જે.આર.મોલીયા, સરહદી રેન્જ –ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓની સુચના અન્વયે તેમજ ના.પો.અધિ.શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન 1 મુજબ ડંડલા મરીન પોલીરા સ્ટેશનમાં અલગ અલગ ગુન્હા કામે પકડાયેલ પરપ્રાતિય ઇંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવા નામ.કોર્ટના હુકમ મુજબ શ્રી મેહુલ દેસાઈ સાહેબ એસ.ડી.એમ. અંજાર તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ ના.પો.અધિ.શ્રી અંજાર તથા શ્રી એચ.કે.હુંબલ પો.ઇન્સ. કંડલા મરીન તથા શ્રી આઇ.એચ.ડોડીયા નશાબંધી અને આબકારી અંજાર નાઓની રૂબરૂમાં કંડલા મરીન પો.સ્ટે.માં પકડાયેલ પરપ્રાતિય ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૫૩૫૨ તથા બીયર ટીન નંગ-૧૧૭૮ કુલ્લ ડિ.રૂ.૨૩,૩૮,૨૭૫/- ના મુદ્દામાલનો નાશ સીમ વિસ્તાર શીણાય મધ્યે કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એચ.કે.હુંબલ નવા કંડલા મરીન પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.