JAYENDRA UPADHYAY

સ્કૂલમાં નમાઝ અદા કરવાને લઈ વિરોધ:અમદાવાદની કેલોરેક્ષ સ્કૂલમાં ABVPનો હોબાળો, DEOએ સ્કૂલને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો

અમદાવાદના ઘાટલોડિયામાં કેલોરેક્ષ સ્કૂલમાં નમાઝ અદા કરવા મામલે એબીવીપીના કાર્યકરો અને હિન્દુ સંગઠનો સ્કૂલે પહોંચ્યા હતાં. જ્યાં પ્રિન્સિપાલ ઓફિસમાં બેસી હનુમાન ચાલીસા કરી હતી અને રામધૂન બોલાવી હતી. બાદમાં સ્કૂલે સ્કૂલના લેટરપેડ પર લેખિતમાં માફી માગી લીધી હતી. જેમાં જણાવ્યું હતું કે, નમાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાલીઓની રજૂઆત બાદ …

Read More »

રાજકોટ ;જુની પેન્શન યોજના લાગુ કરવા માટે શિક્ષકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ બેનરો સાથે રેલી યોજી

રાજકોટમાં આજે ગાંધી જયંતિના દિવસે શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કરાયું છે. ગુજરાત પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ સંઘ, રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ, સહિતના વિવિધ મંડળો સાથે જોડાયેલા શિક્ષકો હોસ્પિટલ ચોક ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. શિક્ષકો દ્વારા વિવિધ બેનરો સાથે અગાઉ અમલમાં હતી તે જૂની …

Read More »

એમેઝોનમાં 7 દિવસમાં 100 ડોલ્ફિનનાં મોત:અન્ય તળાવોમાં શિફ્ટ કરવામાં આવી રહી છે; પાણીનું તાપમાન 40 ડિગ્રી કરતા વધ્યું

બ્રાઝિલના એમેઝોન વિસ્તારમાં ઐતિહાસિક દુકાળ પડ્યો છે. અહીંના તળાવોમાં પાણીનું તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. કેટલાક સ્થળોએ પાણીનું તાપમાન 102 ડિગ્રી ફેરનહીટ એટલે કે 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. આ દરમિયાન છેલ્લા સાત દિવસમાં અહીંના ટેફે તળાવમાંથી સોથી વધુ ડોલ્ફિન મૃત હાલતમાં મળી આવી છે. વૈજ્ઞાનિકોએ તેને અસામાન્ય …

Read More »

જખૌ વિસ્તારમાં માછીમારોને શેવાળની ખેતીથી પૂરક રોજગારી મેળવવાની તાલીમ અપાઈ

ભારત સરકારશ્રી દ્વારા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં પ્રમોશન ઓફ સિવીડ કલ્ટીવેશન ઈન ગલ્ફ ઓફ કચ્છ નામનો ખૂબ જ અગત્યનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ ભારત સરકાર તરફથી IAS અધિકારીશ્રી જુબીન મહાપાત્રા (આસિસ્ટન્ટ સેક્રેટરી) તેમજ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ફિશરીઝના અધ્યક્ષ સ્થાને ગુજરાત ફિશરીઝ વિભાગના …

Read More »

ભુજના મિની તરણેતર સમાન મોટાયક્ષના મેળાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયંરા(યક્ષ) ખાતે સૌથી મોટા અને મીની તરણેતર યક્ષ બૌંતેરા ક્કડભીટના ભાતીગળ મેળાનો આજરોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધિવત શુભારંભ કરાવ્યો હતો. ૧૨૮૨મી વખત યોજાઈ રહેલા આ ભવ્ય મેળાનો પ્રથમવાર મુખ્યમંત્રીશ્રીના હસ્તે શુભારંભ થયો‌ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રીબીન કાપીને લોકમેળાનો શુભારંભ કરાવ્યો‌ હતો. પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા ગાંધીજીને …

Read More »

પાકિસ્તાનમાં મસ્જિદ નજીક આત્મઘાતી હુમલો, 52ના મોત:50 ઘાયલ

શુક્રવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મસ્જિદ પાસે આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 52 લોકોના મોત થયા છે, જ્યારે 50 લોકો ઘાયલ થયા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો ઈદ-એ-મિલાદ-ઉન-નબીના જુલૂસ માટે એકઠા થઈ રહ્યા હતા. મસ્તુંગ શહેરના એસીએ જણાવ્યું કે વિસ્ફોટ ડીએસપી નવાઝ ગિશકોરીની કાર પાસે થયો હતો. જિયો …

Read More »

કચ્છમાં ફરી ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો, 500 કરોડનું 80 કિલો ડ્રગ્સ ઝડપાયું

કચ્છમાંથી વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની કિંમત આશરે 500 કરોડથી વધુ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું છે.  થોડા …

Read More »
Translate »
× How can I help you?