કુંડળી સિવાય લગ્ન માટે સંબંધ બનાવતી વખતે છોકરા અને છોકરીના રંગ અને ઊંચાઈ પર પણ ધ્યાન આપવામાં આવે છે. કોશિશ કરવામાં આવે છે કે છોકરા-છોકરીની ઊંચાઈમાં બહુ તફાવત ન હોવો જોઈએ. પરંતુ દક્ષિણ કોરિયાના એક રિસર્ચર્સના મતે ઊંચાઈનો તફાવત પ્રેમમાં વધારો કરે છે. 7850 મહિલાઓ પર કરવામાં આવેલા સર્વેમાં સામે …
Read More »અમદાવાદના ઓર્કિડ ગ્રીન ફ્લેટમાં લાગેલી આગ મામલે શાહપુર ફાયર સ્ટેશનની શંકાસ્પદ ભૂમિકા
અમદાવાદના શાહીબાગના ઓર્કિડ ગ્રીન ફ્લેટ આગની ઘટનામાં નવો ઘટસ્ફોટ થયો છે. વાત જાણે એમ છે કે, આગ લાગવાની ઘટના બાદ ફાયર બ્રિગેડના વાહનો મોડા પહોંચ્યા હોવાના આક્ષેપ થયા હતા. જે બાદમાં તપાસમાં જે જગ્યાએ આગ લાગી તે વિસ્તાર શાહપુર ફાયર સ્ટેશન હદ વિસ્તારમાં આવતો હોવા છતાં પણ શાહપુરની ફાયર ગાડીઓ …
Read More »Headline @ 1 pm Dt.11/02/2023
E-Paper Dt.11/02/2023 Gandhinagar
E-Paper Dt.11/02/2023 Bhuj
Headline @ 11 am Dt.11/02/2023
જી-૨૦ સમિટમાં પધારેલા પ્રતિનિધિશ્રીઓએ સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને અર્પી અંજલિ
ભુજ, શુક્રવાર: ભૂકંપના દિવંગતોની યાદમાં બનેલા કચ્છના ભુજ ખાતેના સ્મૃતિવનની આજરોજ જી-૨૦ સમિટના સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓએ મુલાકાત લીધી હતી. કેપીએમજીના શ્રી રાજા ભટ્ટાચાર્યે પધારેલા ડેલિગેટસને મ્યૂઝિયમ વિશેની માહિતી આપીને જીએસડીએમ વતી સ્વાગત કર્યું હતું. સ્મૃતિવન મ્યૂઝિયમમાં ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને દર્શાવતી …
Read More »Headline @ 1 pm Dt.10/02/2023
પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાને નિહાળીને જી-૨૦ ડેલિગેટસ થયા અભિભૂત
સફેદ રણ ધોરડો કચ્છ ખાતે પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે જી-૨૦ સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિશ્રીઓ તેમજ સહભાગીઓ પધાર્યા છે ત્યારે આજરોજ બેઠકના ત્રીજા દિવસે પ્રતિનિધિશ્રીઓ અને સહભાગીઓએ કચ્છના ખદીર બેટમાં સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. વૈશ્વિક …
Read More »