JAYENDRA UPADHYAY

કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલા પાક નુકસાનીનો સર્વે આજથી જ શરૂ કરાયો : SDRFના ધોરણો મુજબ ખેડૂતોને ચૂકવાશે સહાય : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં તા. ૨૬ તથા ૨૭મી નવેમ્બરના રોજ ૧ મી.મી. (મીલિમીટર) થી લઈને ૧૫૧ મી.મી. કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન ખાતા દ્વારા જારી થયેલી વરસાદની સચોટ આગાહીના પગલે ખેતીવાડી ખાતા દ્વારા અગાઉથી જ ખેડૂતોને ખેતરમાં કાપણી …

Read More »

રાપર ત્રંબૌ ત્રણ રસ્તા પર આવેલ નાયરા પેટ્રોલ પંપ ની બાર લાખ થી વધુ રોકડ ની છરી ની અણી એ લુંટ

રાપર ત્રંબૌ ત્રણ રસ્તા પર આવેલ નાયરા પેટ્રોલ પંપ ની બાર લાખ થી વધુ રોકડ ની છરી ની અણી એ લુંટ બે અજાણ્યા બુકાનીધારી બે શખ્સો એ સવારે અગિયાર વાગ્યે પેટ્રોલ પંપ ની રોકડ રકમ 12.79.320/=ની લુંટ પેટ્રોલ પંપ પર કામ કરતા લાલુભા દોલુભા જાડેજા નામ ના યુવાન પર ત્રણ …

Read More »

કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વરશ્રી રંજીથકુમાર જે ના અધ્યક્ષસ્થાને મતદારયાદી સંબંધિત સમીક્ષા બેઠક યોજાઈ

આજરોજ કચ્છ અને મોરબી જિલ્લાના રોલ ઓબ્ઝર્વર રંજીથકુમાર જે. ના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સંબંધિત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મતદારયાદીમાં નોંધાયેલા કુલ મતદારો, જેન્ડર રેશિયો, મહિલા તથા યુવા મતદારોની નોંધણી, ઇ.પી.રેશિયોમાં થયેલા સુધારો સહિતના માપદંડોની સમીક્ષા કરવામાં આવી હતી. કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરા અને મોરબી કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાએ રોલ …

Read More »

જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ગાંધીધામના મીઠીરોહર ગામે ‘સંતૃપ્તિ પહેલ’ અંતર્ગત રાત્રિસભા યોજાઈ

જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામે સંતૃપ્તિ પહેલ અન્વયે રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતૃપ્તિ પહેલ એ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાનો નવતર અભિગમ છે જે અન્વયે રાત્રિસભા પૂર્વે જ ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ આપવા માટે તમામ ડીપાર્ટમેન્ટ દ્વારા ગામમાં જઈને કામગીરી કરવામાં આવે છે. રાત્રિસભામાં પ્રશ્નો …

Read More »

વાગડના ખડીર પોલીસ સ્ટેશનનું બોર્ડર રેન્જ આઈજી દ્વારા ઈન્સ્પેકશન કરાયું, જરૂરી સૂચનો કર્યા

પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વિભાગના સરહદી વિસ્તાર ધરાવતા ખડીર ગઢડા પોલીસ સ્ટેશનનું આજે બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથાલીયા દ્વારા ઈન્સ્પેકશન યોજવામાં આવ્યું હતું. જેમાં ખડીર પોલીસ મથકે નોટ રિડીંગ, પોલીસ પરેડ, પોલીસ કર્મચારીઓના પ્રશ્નો અને ક્રાઇમના બનાવો વધે નહીં તે માટે સુચન કર્યું હતું.ખડીર વિસ્તારમાં આવેલા પોલીસ મથકની મુલાકાત દરમિયાન આજીએ …

Read More »
Translate »
× How can I help you?