વડોદરા શહેરના ડભોઇ રોડ ઉપર આવેલા આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત બે કંપનીઓ અને અલકાપુરીમાં આવેલી સિક્યુરીટી સર્વિસની ઓફિસમાં આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો પહોંચી ગયા હતા. પાણીનો મારો ચલાવી બંને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. લાશ્કરોને ધુમાડાથી બચવા માટે ઓક્સિજન માસ્ક પહેરીને કામગીરી કરવાની …
Read More »રાજ્યમાં ઠંડી વધતા આ જિલ્લાના વિદ્યાર્થીઓને રાહત, શાળાના સમયમાં ફેરફાર કરવા આદેશ
રાજ્યમાં ધીરે ધીરે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. હજુ પણ આવનારા દિવસોમાં ઠંડીમાં વધારો થવાનો અંદાજ છે. કચ્છ જિલ્લામાં પણ દિવસે ને દિવસે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. કચ્છ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના સમયમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો હતો. જિલ્લાની પ્રાથમિક, …
Read More »રાજપુત કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા આમ આદમી પાર્ટીની રજુઆત
રાજસ્થાનમાં જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ શ્રી સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરી નાખવામાં આવી છે ત્યારે સ્વર્ગીય સુખદેવસિંહ ગોગામેડીએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું છતાં અધિકારીઓ દ્વારા તેમને પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું અને જેના કારણે તેઓ સમગ્ર ભારત દેશના તમામ સમાજ માટે કામ કરવાવાળા કરણી સેનાના નેતાની નિર્દય દ્રુષ્ટ …
Read More »કચ્છમાં ઠંડી વધી 9.2 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું
ગુજરાતમાં શિયાળો હવે ધીમે ધીમે પકડ મજબૂત બનાવી રહ્યો છે અને રાજ્યમાં ઠંડાં રહેવામાં અવલ્લસ્થાને રહેતું નલિયા 9.2 ડીગ્રીએ ઠર્યું હતું. નલિયામાં પારો 0.2 ડીગ્રી નીચે સરકવાની સાથે ઠારની ધાર વધુ તેજ બની હતી. અધિકતમ તાપમાનનો પારો 30.1 ડીગ્રી રહેતા બપોરથી સાંજ સુધી ઠંડીમાં આંશિક રાહત મળી હતી. ગાંધીધામ પંથક …
Read More »વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ નાગરિકો સુધી પહોંચી છે. – ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા
આજરોજ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મોટા અંગીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિવિધ રાજ્યોના વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાન્વિત લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. મોટા અંગીયા ગામ ખાતે વડાપ્રધાનશ્રીના વિવિધ લાભાર્થીઓ …
Read More »ભુજના ગણેશનગરમાથી SOGએ 7 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે આરોપીને પકડી પાડ્યો
હાલમાં ગુજરાત રાજયમાં અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. રાજ્ય અમદાવાદનાઓ ૧ દ્વારા કેફી અને અને માદક માદક પદાર પદાર્થોના સેવનની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તેમજ તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન. હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, …
Read More »બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ-સંવર્ધન માટેના બ્રીડિંગ સેન્ટરને મંજૂરી મળી
ભૂતકાળમાં બન્ની ગ્રાસ લેન્ડ ચિત્તાનું રહેઠાણ હતું તે હવે પુનઃ વિશ્વ ફલક પર જાણીતુ બનશે ……………………………. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સીધા માર્ગદર્શનમાં કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ના મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ …
Read More »તા.09 ડિસેમ્બરના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024નો અંતિમ દિવસઃ રાજ્યભરમાં યોજાશે ખાસ ઝૂંબેશ
રાજ્યભરના તમામ મતદાન મથકો પર મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે ………………………… મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024ના આખરી દિવસ તા.09 ડિસેમ્બર, 2023ના રોજ રાજ્યભરમાં ખાસ ઝૂંબેશ યોજાશે. લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓમાં મતદાન કરવા માટે તા.01-01-2024ની …
Read More »માંડવી બીચ ખાતે સરકારી જમીન પર આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી
ભુજ, કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ માંડવી પ્રાંત અધિકારીશ્રી અર્શ હાશ્મી, મામલતદારશ્રી વિનોદ ગોકલાણી, માંડવી નગરપાલિકા અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રીતે માંડવી બીચ ખાતે સરકારી જમીન ઉપર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે આજ વહેલી સવારથી ૧૨ જેટલા કન્ટેનર તથા ૧૩૭ …
Read More »જીયાપરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નાગરિકોને વિવિધ યોજનાથી લાભાન્વિત કરાયા
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કચ્છ જિલ્લાના ગામે ગામ ભ્રમણ કરીને સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજનાઓની ભેટ આપી રહી છે તેમજ આ અંગે જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ લોકો સુધી યોજનાઓની માહિતી પહોંચે તે દિશામાં કામ કરી રહી છે. ત્યારે આજરોજ નખત્રાણાના જીયાપર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો અને લોકોને લાભાન્વિત …
Read More »