કચ્છ કલેકટર દિલીપ રાણા ની બદલી કચ્છ ના નવા કલેકટર તરીકે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા ની નિમણૂંક
કચ્છ કલેકટર દિલીપ રાણા ની બદલી કચ્છ ના નવા કલેકટર તરીકે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા ની નિમણૂંક
Read More »તા.૭/૪/૨૩ થી ભુજ સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ થશે – સાંસદ શ્રી વિનોદ ચાવડા
સાંસદ તથા કચ્છના જન પ્રતિનિધિશ્રીઓ અને લોક માંગણી ને ધ્યાને લઈ તા.૭ એપ્રિલ ૨૦૨૩ થી ભુજ – સાબરમતી વચ્ચે સમર સ્પેશિયલ ઈંટરસીટી શરૂ થશે. કચ્છ અને અમદાવાદ વચ્ચે એક જ દિવસમાં પોતાનું કામ પૂર્ણ કરી પરત આવન – જાવન થઈ શકે માટે ખૂબ જ લાંબા સમય થી કચ્છ ની જનતા …
Read More »Gandhinagar_31-03-2023
Gandhinagar_30-03
રાજ્યમાં કોરોના છેલ્લા 24 કલાકમા 401 કેસ નોંધાયા,કચ્છ માં 9 કેસ નોંધાયા
ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે. આજે આરોગ્ય …
Read More »આગામી ૧લી એપ્રિલે જિલ્લામાં જી-૨૦ કાર્યક્રમને અનુલક્ષીને “નો ડ્રોન” ફલાય ઝોનનું જાહેરનામું જારી કરાયું
કચ્છ જિલ્લામાં આગામી તા.૦૧/૦૪/૨૦૨૩ના રોજ સ્મૃતિવન મેમોરીયલ,ભુજ ખાતે જી-૨૦નું ડેલીગેશન તથા અન્ય મહાનુભાવો પધારનાર હોઇ તેમજ કચ્છ જિલ્લો જમીન અને દરીયાઇ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ હોઇ તેમજ હાલના સંજોગો જોતા આતંકવાદી સંગઠનો ભારત રાષ્ટ્રમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યાના ઇનપુટો અવાર નવાર પ્રાપ્ત થતા હોય છે. કચ્છ જિલ્લાના વિસ્તારમાં આવેલા …
Read More »નલિયાના પિંગલેશ્વર દરિયા કાંઠે ઝેરી બ્લુ જેલીફિસ માછલી જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલ
વિશ્વમાં સૌથી ખતરનાક 10 ઝેરી માછલીઓ પૈકીની એક બ્લુ જેલીફિસ અબડાસા તાલુકાના યાત્રાધામ પિંગલેશ્વર નજીકના દરિયા કાંઠે તણાઈ આવી હતી. મૃત હાલતમાં જોવા મળેલી જેલીફિસ સ્થાનિક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જોકે જાણકારોના મતે જેલીફિસનો સપર્સ પણ પીડાદાઈ હોય છે અને એક થી દોઢ કલાક સુધી શરીરમાં ખંજવાળ આવતી હોય …
Read More »