કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં ૨૪ અને ૨૫ નવેમ્બર, ૨૦૨૩ એમ બે દિવસ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ ની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજરોજ ભુજ ટાઉનહોલ ખાતે ભુજ વિસ્તારના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. ગુજરાત રાજ્યકક્ષાના કાર્યક્રમનો શુભારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા …
Read More »નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડ્યાના અધ્યક્ષસ્થાને સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ
સશસ્ત્ર સેના ધ્વજદિન વર્ષ ૨૦૨૨-૨૩ની ઉજવણી તેમજ જિલ્લા સૈનિક બોર્ડ, ભુજની ત્રિમાસિક બેઠક નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે મળી હતી. આજરોજ મળેલી બેઠકમાં શ્રી એચ.એન.લીંબાચીયા, મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ અધિકારી ભુજ દ્વારા જણાવાયું હતું કે, તા.૭ ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરવામાં …
Read More »ભચાઉના લલીયાણામાં વીજ તારને અડી જતા ઘાસચારો ભરેલા ટેમ્પોમાં આગ ભભૂકી
કચ્છમાં આગ લાગવાની ઘટનામાં છેલ્લા થોડા દિવસોમાં વ્યાપક પ્રમાણમાં વધારો થયો છે. આજે ભચાઉ તાલુકાના લલીયાણા ગામે ઘાસચારો ભરેલા એક ટેમ્પોમાં આગ લાગી ઉઠી હતી. આગની ઘટના માર્ગ ઉપર પસાર થતા પીજીવીસીએલના નબળા વિજ તારના કારણે બની હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ઘટના આજે આજે શુક્રવાર સાંજે 5 કલાકે બની હતી. …
Read More »કચ્છના ટ્રાન્સપોર્ટ ઓપરેટરો રાજય/જિલ્લા બહારના ડ્રાયવરો-કલીનરોની નોંધણી કરાવ્યા સિવાય કામે રાખી શકશે નહીં
જિલ્લામાં લૂંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજય અને જિલ્લા બહારથી આવતા અસામાજિક તત્વો ઉપર પૂરતી વોચ રહે તેમજ પોલીસ તપાસ માટે વિગતો ઉપલબ્ધ બને તે માટે કચ્છ જિલ્લામાં કાર્યરત તમામ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને પોતાના વાહનો પરના ડ્રાયવરો/કલીનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામા સહિતની જરૂરી વિગતો સંબંધિત …
Read More »કચ્છમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના આયોજનને લઈને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
રાજ્યના છેવાડાના માનવી સુધી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા રાજ્યના અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં તા.૧૫/૧/૨૦૨૩(જનજાતિય ગૌરવ દિવસ) અને બાકીના તમામ જિલ્લાઓમાં નવેમ્બર-૨૦૨૩ના તૃત્તિય …
Read More »દિવાળીના પર્વને આવકારવા ભુજ સંપુર્ણ સજ્જ, ઇમારતોને શણગારાઇ
દિવાળીના તહેવારોનો આજથી પ્રારંભ થઇ ગયો છે ત્યારે ભુજ શહેર પ્રકાશના પર્વને આવકારવા સંપુર્ણ સુસજ્જ બન્યુ છે.ખાસ કરીને શહેરના દરેક વિસ્તારોની સુધરાઇ દ્વારા સફાઇ હાથ ધરીને વિવિધ સર્કલને રોશનીથી શણગારવામાં આવેલ છે.આ ઉપરાંત પુરાતત્વ ઇમારતોને પણ ભુજ નગરપાલીકા દ્વારા રોશની કરવામાં આવેલ છે.
Read More »પૂર્વ કચ્છ ની સરહદ ના જવાનો સાથે દિવાળી ના તહેવારો ની ઉજવણી કરતા પોલીસ અધિકારીઓ
હાલ દિવાળી ના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે પોતાના ઘરે દિવાળી ના તહેવારો ન ઉજવી શકનાર સરહદ પર ફરજ બજાવતા જવાનો ને તહેવારો દરમિયાન પોતાના પરિવાર સાથે ઉજવણી કરી એવો અહેસાસ થાય તે માટે પુર્વ કચ્છ જીલ્લા પોલિસવડા સાગર બાગમર ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા બાલાસર પીએસઆઇ વી.એ.ઝા એસપી …
Read More »ભુજ ખાતે જીલ્લા કક્ષાનો આયુશ મેળો યોજાયેા
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય, નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શંનથી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના સંયુક્ત ઉપક્રમે જિલ્લાકક્ષાનો આયુષ મેળો તા આજે જિલ્લા પોલીસ તાલીમ ભવન, પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે સરપટ યોજાયો હતો. મેળાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ બી. જાડેજા, મુખ્ય અતિથિ તરીકે …
Read More »શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર ભુજ દ્વારા સ્ટેચ્યુ ઑફ યુનિટી કેવડીયા ખાતે બેન્ડનું પ્રદર્શન પ્રસ્તુત કરાયું
શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની વિધાર્થિનીઓ ગુજરાત રાજ્ય લેવલની બેન્ડ સ્પર્ધામા પશ્ચિમ ઝોનનું પ્રતિધિત્વ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી, ગુજરાત સ્ટેચ્યુ ઑફ યુનિટી લોહપુરુષ સરદાર પટેલ જયંતિ પ્રસંગે કેવડીયા ખાતે યોજવામાં આવેલ એકતા પરેડમાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીની તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમા બેન્ડનું …
Read More »SRP જવાનો ભરેલી બસ પલટી:બસની બ્રેક ફેઇલ થતાં હાલોલ નજીક કોતરમાં ઊતરી ગઈ; સંખ્યાબંધ જવાનો ઘાયલ
હાલોલ નજીક પાવાગઢની તળેટીમાં ફાયરિંગ માટે આવેલી દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જવાનોની એક બસ પલટી ખાઈ જતા 30થી વધુ એસઆરપી જવાનો ઇજાગ્રત થયા છે. તમામ જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા છે. જે પૈકી 04 જવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા …
Read More »