chanchal bhuj bhuj

આવતીકાલથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત, કયા વિધેયક લાવશે

નાણામંત્રી કનુભાઈ દેસાઈ શુક્રવારે બજેટ રજૂ કરશે. આ સત્રમાં પચાસ ટકા જેટલા ધારાસભ્યો એવા હશે કે જે પ્રથમવાર જ ગૃહમાં હાજરી આપશે. નવોદિત ધારાસભ્યો માટે પ્રથમ બજેટ સત્ર શરૂ થાય પૂર્વે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. તેમાં 25 દિવસના વિધાનસભા સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરીની મહોર …

Read More »

અદાણી ગ્રુપના બધા 10 શેરમાં ઘટાડો સેન્સેક્સ 450 અંક નીચે

સેન્સેક્સ લગભગ 450 અંક તૂટીને 60,200 નજીક ટેન્ડ કરી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 140 અંક નીચે છે. જે 17700ની નજીક કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ અને આઈટી સ્ટૉક્સ સેલિંગમાં સૌથી આગળ છે. સેન્સેક્સના 30 શેરમાંથી 28માં ઘટાડો નોંધાયો છે. નિફ્ટીના ટોપ લૂઝરમાં અદાણી એન્ટરપ્રાઇઝીઝ છે. જે 7% થી વધારે …

Read More »

ભારતીય બજારો પર વિદેશી બજારોની અસર,  સેન્સેક્સ 281 પોઈન્ટ્સ અને  નિફ્ટી 71 પોઈન્ટ ઘટીને ખુલ્યો

ભારતીય બજારો પર વિદેશી બજારોની અસર,  સેન્સેક્સ 281 પોઈન્ટ્સ અને  નિફ્ટી 71 પોઈન્ટ ઘટીને ખુલ્યો

Read More »

દિલ્લી બાદ અમદાવાદની હવા સૌથી વધુ પ્રદુષિત ઉનાળાની વહેલી શરૂઆત માટે પ્રદુષણ જવાબદાર એર ક્વોલિટી ઈન્ડેક્સ 221ને પાર

દિલ્લી બાદ અમદાવાદની હવા સૌથી વધુ પ્રદુષિત ઉનાળાની વહેલી શરૂઆત માટે પ્રદુષણ જવાબદાર એર ક્વોલિટી ઈન્ડેક્સ 221ને પાર

Read More »

અમદાવાદ ઢોરે અડફેટે લેતા 72 વર્ષીય દેવીબેન વાઘેલાનું માથામાં ઇજાઓ થતાં નિપજ્યુ મોત

અમદાવાદ ઢોરે અડફેટે લેતા રિટાયર્ડ ASIના ભાભીનું મોત મહિલાના મોત મામલે ઢોર માલિક સામે નોંધાઇ પોલીસ ફરિયાદ 72 વર્ષીય દેવીબેન વાઘેલાનું માથામાં ઇજાઓ થતાં નિપજ્યુ મોત દસ દિવસ પહેલાના બનાવને લઇને મનુષ્યવધનો ગુનો નોંધાયો અમરાઇવાડી પોલીસે તપાસ હાથ ધરી

Read More »

RBI નો નિયમ નોટનો અડધો ટુકડો હશે તો પણ મળશે પૈસા

કપાયેલી-ફાટેલી નોટો બેંકોમાં સરળતાથી બદલાવી શકાય છે. પરંતુ મોટાભાગના લોકોને આ અંગે જાણકારી હોતી નથી. ખરાબ નોટો બેંકોમાં બદલાવવા માટે રિઝર્વ બેંકની માર્ગદર્શિકા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન મુજબ જો કોઈ બેંક તમને આ નોટ બદલવાની ના પાડે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. બેંક દ્વારા કપાયેલી કે …

Read More »

ગુજરાતના પૂર્વ મંત્રીઓ સહિત 28 નેતાઓની સુરક્ષા પાછી ખેંચાઇ

રાજ્યના ગૃહ વિભાગે 28 મહાનુભાવને અપાતી સુરક્ષામાં ફેરફાર કર્યો છે. ગૃહ વિભાગ દ્વારા રાકેશ શાહ, સૌરભ પટેલ, કૌશિક પટેલ, વલ્લભ કાકડિયા, હિંમતસિંહ પટેલ, બિમલ શાહ, ભૂષણ ભટ્ટ, ડૉ.ઋત્વિજ પટેલ અને રાજેન્દ્રદાસજી મહારાજની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે. તો શક્તિસિંહ ગોહિલ અને અલ્પેશ ઠાકોર સહિત 14ની સુરક્ષા યથાવત્ રાખવામાં આવી છે.

Read More »

સુરતના અડાજણમાં લાખોની લૂંટ મકાનમાં NRI પતિ-પત્નીને બંધક બનાવી લૂંટ પતિ-પત્નીને લૂંટીને લૂંટારાઓ ફરાર

સુરતના અડાજણમાં લાખોની લૂંટ મકાનમાં NRI પતિ-પત્નીને બંધક બનાવી લૂંટ પતિ-પત્નીને લૂંટીને લૂંટારાઓ ફરાર

Read More »
Translate »
× How can I help you?