chanchal bhuj bhuj

ગુજરાત STનું બુકિંગ આજે રાત્રે 11થી સવારે 7 સુધી બંધ રહેશે

વાસ્તવમાં વેબસાઈટ એપ્લિકેશનના મેન્ટેનન્સને લઈ આજે ઓનલાઈન ટિકિટ બુકિંગ 8 કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે 21 ફેબ્રુઆરીએ રાત્રે 11થી 22 ફેબ્રુઆરી સવારે 7 કલાક સુધી ઓનલાઇન બુકિંગની સુવિધા બંધ રહેશે. એસટી નિગમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વેબસાઈટ, મોબાઇલ એપ્લિકેશન, ફ્રેન્ચાઇઝી અને સ્ટેશન પરના કાઉન્ટર …

Read More »

હવન દરમિયાન ગજરાજનો તાંડવ ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ

યુપીના ગોરખપુરના એક ગામમાં યજ્ઞ અને કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું  બે હાથીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. થયું એવું કે અચાનક એક હાથી ગામમાં ચાલતા એ યજ્ઞથી ડરી ગયો અને તેને ત્યાં જ ભીષણ તાંડવ મચાવ્યું હતું. જે કોઈ તે સમયે હાથીની સામે આવ્યું તેને હાથીએ કચડી નાખ્યો. સીએમ …

Read More »

ડીજેના ફુલ અવાજ સાથે રોડ પર નાચી રહ્યા હતા જાનૈયા, પોલીસે 15,000નો મેમો પકડાવી દીધો

ઉત્તરાખંડના નૈનીતાલમાં ધૂમધામથી એક જાન નીકળી હતી. જાનૈતા રોડ પર મન મુકીને ડાંસ કરી રહ્યા હતા. લગ્ન મંડપ પર જાનૈયાની રાહ જોવાઈ રહી હતી. આ અગાઉ જાન મંડપ પર પહોંચે તે પહેલા પોલીસ જાનમાં ત્રાટકી. પોલીસ બેન્ડવાળા અને વરપક્ષને મેમો પકડાવી દીધો હતો. જે બાદ તમામ જાનૈયા શાંતિપૂર્વક લગ્ન મંડપ …

Read More »

ગાળો આપતી હતી પત્ની, ગુજારતી હતી અત્યાચાર, હાઇકોર્ટે કહ્યુ- ‘તમે ડિવોર્સ લેવાના હકદાર’

પત્નીના અત્યાચારથી પીડિત પતિનો એક કેસ દિલ્હી હાઈકોર્ટમાં આવ્યો હતો. કેસની સુનાવણી બાદ કોર્ટે ચુકાદો આપ્યો કે દરેક વ્યક્તિને સન્માન સાથે જીવવાનો અધિકાર છે. એટલા માટે પતિનો તલાક લેવાનો નિર્ણય યોગ્ય છે. ફેમિલી કોર્ટના આદેશ બાદ આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ફેમિલી કોર્ટે પતિને પત્નીને તલાક આપવાની મંજૂરી આપી …

Read More »

શું તમે જાણો છો? કોઈપણ સરકારી અધિકારી તેના હોદ્દાનો દુરુપયોગ કરે તો તે પણ ભ્રષ્ટાચાર છે. તમારી આસપાસ ક્યાંય પણ આવું થતું જણાય તો તુરંત જ 1064 પર જાણ કરો

શું તમે જાણો છો? કોઈપણ સરકારી અધિકારી તેના હોદ્દાનો દુરુપયોગ કરે તો તે પણ ભ્રષ્ટાચાર છે. તમારી આસપાસ ક્યાંય પણ આવું થતું જણાય તો તુરંત જ 1064 પર જાણ કરો

Read More »

ડોલરને ટક્કર આપવા માટે તૈયાર ભારત, 64 દેશની સાથે રૂપિયામાં બિઝનેસ થશે

રશિયા સાથે રૂપિયામાં વેપાર શરૂ થયા બાદ દેશમાં 17 વોસ્ટ્રો એકાઉન્ટ (vostro Account) ખોલવામાં આવ્યા છે અને જર્મની, ઈઝરાયેલ, જર્મની જેવા વિકસિત દેશો સહિત 64 દેશોએ રૂપિયા દ્વારા વેપાર કરવા માટે રસ દાખવ્યો છે . આરબીઆઈએ જુલાઈ 2022 માં વિદેશમાંથી વ્યાજ આકર્ષિત કરવા અને ડોલર પર નિર્ભરતા ઘટાડવા માટે રૂપિયામાં …

Read More »

પીરિયડ દરમિયાન મહિલાઓ નોકરીમાંથી લઈ શકશે રજા

સ્પેનમાં હવે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન રજા લઈ શકશે.તેને લઈને સ્પેનની સંસદે ગુરુવારે મહિલાઓને મેડિકલ લવી આપવા માટે કાયદાને અંતિમ મંજૂરી આપી દીધી છે. આવું કરનારો સ્પેન પ્રથમ યુરોપિય દેશ બની ગયો છે. સરકાર તરફથી નિવેદનમાં કહેવાયું છે કે, આ કાયદાના પક્ષમાં 185 મતદાન થયું તો 154 વોટ તેની વિરુદ્ધમાં પડ્યા. …

Read More »

અમેરિકા-હોંગકોંગ બાદ દિલ્હીમાં ખતરનાક વાયરસની એન્ટ્રી

બદલાતા હવામાન સાથે લોકોમાં વાયરસ ઈન્ફેક્શન અને સાંસથી બિનારીઓ પણ આવી રહી છે. વાયરસના સંક્રમણના દર્દીઓમાં ઝડપથી ઇજાફો દેખાઈ શકે છે. જે દિલ્હીને એક વાર ફરી મુશ્કેલીમાં મૂકે છે. દર વર્ષે ઈનફ્લુએંજા વાઈરસનો નવો વૈરિએન્ટ દિલ્હીમાં લોકોને અસર કરે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, ‘આ વર્ષે પણ જાન્યુઆરીમાં ઈન્ફ્લુએન્જાના એક …

Read More »

લાંબા ટાઈમથી ખાતામાંથી પૈસાના ઉપાડ્યા હોય તો એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય

લોકો કેટલાંક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન કરતા રહે છે અને જ્યારે કેટલાંકમાં તે લાંબા સમય સુધી કોઈ લેવડ-દેવડ કરી શકતા નથી. જો કોઈ ખાતામાં 2 વર્ષ સુધી કોઈ ટ્રાન્જેક્શન કરવામાં આવતું નથી તો તે  ઈનઓપરેટિવ થઈ જાય છે. બેંકના અનેક ગ્રાહકોની ફરિયાદ હોય છે કે હાલના કેટલાં મહિનાથી તેમણે ખાતામાં કોઈ ટ્રાન્જેક્શન …

Read More »

આત્મહત્યા પહેલાં સ્યુસાઇડ નોટમાં પતિએ લખ્યા પત્નીના કારનામા

મહાલક્ષ્મી નગરમાં રહેતા હિતેશ પાલે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરતા પહેલા તેણે એક સુસાઇડ નોટ પણ લખી હતી. તેમાં તેણે લખ્યું હતું કે, “મારી પત્ની નીતુ પાલના કૃષ્ણા રાઠોડ સાથે અવૈધ સંબંધ છે. આ લોકો મને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. મેં …

Read More »
Translate »
× How can I help you?