chanchal bhuj bhuj

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદની આગાહી

યાત્રાધામ ડાકોરમાં ધોધમાર વરસાદ ડાકોર મંદિર બહાર ભરાયા વરસાદી પાણી મંદિર બહાર પ્રવાસીઓ અટવાયા છોટાઉદેપુરના બોડેલી પંથકમાં વરસાદી માહોલ બોડેલીના રાજખેરવા રોડ પર ભરાયા પાણી હવામાન વિભાગે વરસાદની આગાહી કરીને ગુજરાતના ચોમાસા વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ  વરસાદની શક્યતાઓ સાથે ગરમીમાં પણ ઘટાડાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ગુજરાતના …

Read More »

આરોપીને માર મારવાના મામલો ASI રાહુલ રાઠવા, PSO જયશ્રીબેન સસ્પેન્ડ

વલસાડમાં આરોપીને માર મારવાના મામલો ASI રાહુલ રાઠવા, PSO જયશ્રીબેન સસ્પેન્ડ આરોપીઓએ પોલીસકર્મીઓ પર કર્યો હતો હુમલો ASI હોસ્પિ.માં દાખલ છતા આરોપીને માર્યો હતો

Read More »

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી

આગામી અઠવાડિયે થવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલે રાજ્યના કયા ભાગમાં કેવો વરસાદ થવાની શક્યતાઓ છે તેની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરનું વહન ભારેખમ વરસાદ લઈને આવી રહ્યું છે. જેના કારણે મધ્યપ્રદેશ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ …

Read More »

ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની સંભાવના

ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની સંભાવના છે. હાલ આકરી ગરમીનો સામનો કરી રહેલ પૂર્વ અને ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું કે, જૂનના અંત અને જુલાઈની શરૂઆત સુધી સારો અને નિયમિત વરસાદ પડવાની શક્યતા છે, જેના કારણે ભારતના પશ્ચિમ, મધ્ય અને પૂર્વ કિનારે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. …

Read More »

અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં ટ્રેનની ટિકિટોનું ઓનલાઈન વેચાણ કરશે

અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં ટ્રેનની ટિકિટોનું ઓનલાઈન વેચાણ કરશે. અદાણી એન્ટરપ્રાઇઝીસે શુક્રવારે (16 જૂન) સ્ટોક એક્સચેન્જને માહિતી આપી હતી કે તે સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ (SEPL)માં 100% હિસ્સો હસ્તગત કરશે. અદાણી એન્ટરપ્રાઇઝે માહિતી આપી, ‘અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ (ADL) એ સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડમાં 100% હિસ્સાના પ્રસ્તાવિત સંપાદનના સંબંધમાં …

Read More »

ગાંધીનગર કોબા રોડ પર રક્ષાશક્તિ સર્કલ ખાતે નવનિર્મિત ફલાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે આજે ગાંધીનગર કોબા રોડ પર રક્ષાશક્તિ સર્કલ ખાતે નવનિર્મિત ફલાયઓવરનું અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર કોબા-અમદાવાદ-એરોડ્રોમ રોડ પર રક્ષાશકિત સર્કલ પર ફલાય ઓવરબ્રીજનુ રવિવારે સવારે લોકાર્પણ કર્યું હતું. રાજય સરકારના માર્ગ-મકાન વિભાગ દ્વારા આ ફલાય ઓવરબ્રીજ પંચાવત કરોડ …

Read More »

હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજુ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, કચ્છ, જૂનાગઢ, …

Read More »

ખેડૂતોને સહકારી ગ્રામ આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે 50 લાખ સુધીની લોન

રાજસ્થાન સરકારે ખેડૂતોને ઘર બનાવવા માટે લોન આપવાની જાહેરાત કરી છે. હકીકતમાં જોઈએ તો, રાજસ્થાનમાં ખેડૂતોને સહકારી ગ્રામ આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે 50 લાખ સુધીની લોન આપવામં આવે છે. એટલું જ નહીં સમયસર લોન ચુકવી દેતા ખેડૂતોને વ્યાજમાં પણ 5 ટકા સબ્સિડી મળશે. સરકારની આ યોજના વિશે જાણકારી …

Read More »
Translate »
× How can I help you?