chanchal bhuj bhuj

પતિએ સરકારી નોકરી કરતો હોવાની ખોટી હકીકત દર્શાવી લગ્ન કર્યા મહિલા પોલીસ કોન્સ્ટેબલે નોંધાવી ફરિયાદ

અમદાવાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલે નોંધાવી ફરિયાદ પતિ સહિતના સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ પતિએ સરકારી નોકરી કરતો હોવાની ખોટી હકીકત દર્શાવી લગ્ન કર્યા મહિલા કોન્સ્ટેબલના બચત અને પગારના નાંણા મેળવી લીધા

Read More »

યુટ્યુબ ચેનલ પર અફવા ફેલાવનાર સામે નોંધાયો ગુનો

અમદાવાદ: યુટ્યુબ ચેનલ પર અફવા ફેલાવનાર સામે નોંધાયો ગુનો સ્કૂલ બસમાં બ્લાસ્ટ થતા 30 બાળકો જીવતા ભડથું જેવાં ટાઈટલ સાથે ખોટા ન્યૂઝ અપલોડ કર્યા હતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર બળાત્કારનો આરોપ, પોલીસ દ્વારા ધરપકડ તે પ્રકારની કરી હતી પોસ્ટ આવી કોઈ ઘટના ન બની હોવા છતાં પોસ્ટ કરતા કરાઇ કાર્યવાહી …

Read More »

તા.૧૧/૦૩/૨૦૨૩ તથા તા.૨૫/૦૩/૨૦૨૩ના જાહેર રજાના દિવસોએ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે

રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઈ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી તા.૧૧/૦૩/૨૦૨૩ તથા તા.૨૫/૦૩/૨૦૨૩ના જાહેર રજાના દિવસોએ રાજ્યની યાદીમાં સમાવિષ્ટ (કુલ-૫૨) સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે. જે અન્વયે તા.૧૧/૦૩/૨૦૨૩ તથા તા.૨૫/૦૩/૨૦૨૩ના રોજ રાજ્યની યાદીમાં સમાવિષ્ટ (કુલ-૫૨) …

Read More »

માતા કે પિતા બેમાંથી કોની સાથે રહેવા માંગે છે હાઇકોર્ટે 13 વર્ષના બાળકને આપ્યો અધિકાર

કોલકત્તા હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે બાળકને પોતે નક્કી કરવા દો કે તે કોની સાથે રહેવા માંગે છે. હાઈકોર્ટે કહ્યું કે બાળક બુદ્ધિશાળી અને પરિપક્વ છે કે તે પોતે નિર્ણય લઈ શકે. કોર્ટ તરફથી અધિકાર મળ્યા બાદ બાળકે પિતા સાથે રહેવાનું પસંદ કર્યું. હાઈકોર્ટે નિર્ણય કર્યો …

Read More »

ગયા વર્ષે જાપાનમાં જન્મ કરતાં લગભગ બમણા લોકો મૃત્યુ પામ્યા

વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાના સલાહકારના અનુસાર જો જાપાન તેના જન્મ દરમાં ઘટાડો સંભાળશે નહીં તો તેનું અસ્તિત્વ ખતમ થઈ જશે. માસાકો મોરીએ ટોક્યોમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જો આપણે આ રીતે ચાલતા રહીશું તો દેશ અદૃશ્ય થઈ જશે. 28 ફેબ્રુઆરીએ જાપાને ગયા વર્ષે જન્મેલા બાળકોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો જાહેર કર્યો …

Read More »

ચૈત્રી નવરાત્રિ જાણો તારીખ, શુભ મુર્હૂત, પૂજા વિધિ

હિંદુ કેલેન્ડર મુજબ નવરાત્રિનો તહેવાર વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. જેમાં મુખ્ય બે નવરાત્રિ ચૈત્રી અને શારદીય નવરાત્રી છે. આ વખતે ચૈત્રી નવરાત્રિ 22મી માર્ચથી શરૂ થઈ રહી છે અને 30મી માર્ચે પૂરી થશે. હિંદુ ધર્મમાં નવરાત્રિના તહેવારની ખૂબ જ ખાસ રીતે ઉજવણી કરવામાં આવે છે. આ નવ દિવસો …

Read More »

રેલવેમાં રાત્રે સૂવા અંગેના બદલાયા નિયમો રેલવેએ 5 મહત્વપૂર્ણ નિયમો જાહેર કર્યા

ટ્રેનમાં તેમના નાઈટ સ્લીપિંગના નિયમમાં ફેરફાર કરવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. ઈન્ડિયન રેલવેએ 5 મહત્વપૂર્ણ નિયમો જાહેર કર્યા છે.. રેલવેમાં રાત્રિના સમયે મુસાફરી દરમિયાન આ 5 નિયમોને જાણવા છે જરૂરી. રેલવેના નવા નિયમો અનુસાર કોઈ વ્યક્તિની ઊંઘમાં ખલેલ પહોંચાડી શકશે નહીં. કોઈપણ મુસાફર મોડી રાત સુધી પોતાના મોબાઈલ પર …

Read More »

એમેઝોન પર ભારતીય નિયમોનું પાલન ન કરવા બદલ આરબીઆઈની કાર્યવાહી, 3.06 કરોડથી વધુનો દંડ

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ Amazon Pay પર 3.06 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. ભારતીય નિયમોનું પાલન ન કરવાને કારણે RBIએ Amazon Pay પર આ દંડ લગાવ્યો છે. સેન્ટ્રલ બેંક વતી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એમેઝોન પે (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ પર 27 ઓગસ્ટ, 2021ના રોજ પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ (પીપીઆઈ) પર …

Read More »

છાતીમાં સોયની જેમ રોજ કંઈક ચુભે છે? આવા સંકેતો મળે તો તુરંત ચેતી જજો

હૃદય રોગથી પીડાતા લોકોમાં આ સમસ્યા જોવા મળે છે જેમ કે પરસેવો થવો, ધબકારા વધી જવા, બેચેની થવી આ તેના મહત્ત્વના લક્ષણો છે. પરંતુ તેની અવગણના પણ ના કરવી જોઇએ. એ સમયે એ જાણવું જરૂરી હોય છે કે આ દુખાવો કાર્ડિયાક અરેસ્ટનો છે કે નોન-કાર્ડિયાકના કારણે થાય છે. ઘણાં લોકો …

Read More »

ઓનલાઈન વિડિયો જોઈને 15 વર્ષની છોકરીએ ઘરમાં જ આપ્યો બાળકને જન્મ, પછી ગળું દબાવી લાશને બોક્સમાં છુપાવી દીધી

મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં કથિત રીતે યૌન શોષણનો ભોગ બનેલી 15 વર્ષની છોકરીએ યુટ્યુબ વીડિયો જોયા બાદ બાળકીને જન્મ આપ્યો અને નવજાતની હત્યા કરી નાખી. પોલીસે રવિવારે આ જાણકારી આપી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે યુવતીનું એક વ્યક્તિ દ્વારા યૌન શોષણ કરવામાં આવ્યું હતું જેને તેણી સોશિયલ મીડિયા દ્વારા જાણતી …

Read More »
Translate »
× How can I help you?