લંડનથી મુંબઈ આવનારી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક 37 વર્ષીય યુવાને ફ્લાઈઠનાં ટોયલેટમાં સ્મોકિંગ કરતો પકડ્યો હતો. સહાર પોલીસે આરોપી રત્નાકર કરૂણકાંત દ્વિવેદીની સામે IPC કલમ 336 અને વિમાન અધિનિયમ 1937ની કલમ 22, 23 અને 25ની અંતર્ગત મામલો નોંધ્યો છે. કરૂણકાંત પર આરોપ છે કે તે તમામ ક્રૂ મેમ્બર પર બૂમો …
Read More »સાળંગપુરમાં હનુમાનજીની વિરાટ મૂર્તિ દાદાની 54 ફૂટ ઊંચી વિરાટ મૂર્તિ તૈયાર 7 કિમી દૂરથી દેખાશે
સાળંગપુરમાં હનુમાનજીની વિરાટ મૂર્તિ દાદાની 54 ફૂટ ઊંચી વિરાટ મૂર્તિ તૈયાર 7 કિમી દૂરથી દેખાશે ‘કિંગ ઓફ સાળંગપુર’ 6 એપ્રિલે અમિત શાહના હસ્તે મૂર્તિનું લોકાર્પણ
Read More »મિત્રો સાથે ડાન્સ કરતા સમયે યુવાનનું મોત નિપજ્યું
સુરત શહેરમાં મિત્રો સાથે ડાન્સ કરતા સમયે યુવાનનું મોત નિપજ્યું હતું. ડાન્સ કરતા કરતા યુવક અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ મિત્રોએ 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આમ ખુશીનો તહેવાર અચાનક માતમમાં ફેરવાયો હતો. ધુળેટીના દિવસે દુઃખદ ઘટના બનતા પરિવાર માથે …
Read More »હાઈકોર્ટે એક અરજી પર સુનાવણી કરતા એક મહિનામાં દેખાવો કે રેલીની મંજૂરીના નિયમો વેબ પોર્ટલ પર મૂકવાનો પોલીસ કમિશનરને આદેશ કર્યો
વિરોધ પ્રદર્શનની મંજૂરીના નિયમને લઈને ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી એક અરજી પર સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે, દેખાવો કે રેલીની મંજૂરીના નિયમો જાણવાનો નાગરિકોને અધિકાર છે. વિરોધની મંજૂરી કેમ નથી મળતી તે નિયમો જાણવાનો પણ અધિકાર છે. આ સાથે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દેખાવો કે રેલીની મંજૂરીના નિયમો વેબપોર્ટલ …
Read More »મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો સિવિલમાં 10 દિવસમાં થાય છે 38,000 ઓપીડી
મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો અમદાવાદ શહેરમાં વધી રહ્યા છે વાયરલ ઈન્ફેક્શનના દર્દી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓ વધ્યા સિવિલમાં 10 દિવસમાં થાય છે 38,000 ઓપીડી મોટા ભાગના દર્દીઓને કફ કોલ્ડ ફીવરની ફરિયાદ
Read More »બાતમી આપો અને મેળવો 20 લાખ રૂપિયા! સરકારી સંસ્થાની સૌથી મોટી જાહેરાત
સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ ડિફોલ્ટર્સની પ્રોપર્ટી વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયા સુધીના ઈનામની જાહેરાત કરી છે. ઈનામ બે તબક્કામાં વચગાળાના અને અંતિમ આપી શકાય છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ ડિફોલ્ટર્સની પ્રોપર્ટી વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયા સુધીના ઈનામની જાહેરાત કરી છે. ઈનામ બે તબક્કામાં વચગાળાના અને અંતિમ આપી …
Read More »સરકારની મોટી જાહેરાત, હવે રાશન કાર્ડ ધારકોને ફ્રી રાશન સાથે મળશે 1000 રૂપિયા!
મહિલા દિવસ નિમિત્તે રાજ્યની મહિલાઓને 1000 રૂપિયાની રકમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમિલનાડુના સીએમએ ચૂંટણી પ્રચાર દરમિયાન આ જાહેરાત કરી હતી. પરંતુ મહિલા દિવસના અવસર પર મહિલાઓને અભિનંદન આપતા જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર મળતી માહિતી અનુસાર 1000 રૂપિયાની આ રકમ 3 જૂનથી મહિલા કાર્ડ ધારકોને આપવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિના …
Read More »જો US ફેડ વ્યાજ દરો 6 ટકા સુધી વધારશે તો ભારતીય બજારોમાં મચશે ઘમાસાણ
અમેરિકન સેન્ટ્રલ બેંકના ચેરમેન જેરોમ પોવેલે વૈશ્વિક બજારો પર યુએસ ફેડરલ રિઝર્વ અગાઉના અંદાજ કરતાં વ્યાજદરમાં વધુ વધારો કરી શકે છે. પોવેલે કહ્યું કે આર્થિક ડેટા અપેક્ષા કરતા વધુ મજબૂત દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ફેડરલ રિઝર્વ ફુગાવાને અંકુશમાં લેવા માટે વધુ કડક પગલાં લેવા તૈયાર છે. આ સાથે જ …
Read More »હાર્ટ એટેક આવવાથી સતીશ કૌશિકનું અવસાન અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને આપી માહિતી
બોલિવુડ અભિનેતા સતીશ કૌશિકનું નિધન 66 વર્ષની વયે સતીશ કૌશિકનું અવસાન હાર્ટ એટેક આવવાથી સતીશ કૌશિકનું અવસાન અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને આપી માહિતી પ્રખ્યાત અભિનેતા, નિર્માતા અને નિર્દેશક સતીશ કૌશિકનું ગુરુવારે વહેલી સવારે 66 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. તેમના નજીકના મિત્ર, અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કરીને આ …
Read More »ગુજરાતભરમાં એકસાથે ધો.3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા, તમામ સ્કૂલમાં પરીક્ષાનું એક જ સમયપત્રક
ધોરણ 3થી 8ની વાર્ષિક પરીક્ષા 3થી 21 એપ્રિલ દરમિયાન લેવાશે. મહત્વનું છે કે, સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં પરીક્ષાનો કાર્યક્રમ સમાન રહેશે. આ સાથે તમામ સ્કૂલમાં પરીક્ષાનું સમયપત્રક પણ એક જ રહેશે. રાજ્યભરમાં આગામી તા.14મી માર્ચના રોજથી ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. આ તરફ હવે ધોરણ …
Read More »